Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7728 | Date: 06-Dec-1998
જીવનમાં જ્યાં જઈને જોયું, હતી બસ ત્યાં તો દોડાદોડી (2)
Jīvanamāṁ jyāṁ jaīnē jōyuṁ, hatī basa tyāṁ tō dōḍādōḍī (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7728 | Date: 06-Dec-1998

જીવનમાં જ્યાં જઈને જોયું, હતી બસ ત્યાં તો દોડાદોડી (2)

  No Audio

jīvanamāṁ jyāṁ jaīnē jōyuṁ, hatī basa tyāṁ tō dōḍādōḍī (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-12-06 1998-12-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17715 જીવનમાં જ્યાં જઈને જોયું, હતી બસ ત્યાં તો દોડાદોડી (2) જીવનમાં જ્યાં જઈને જોયું, હતી બસ ત્યાં તો દોડાદોડી (2)

જોયું, સર્વ કોઈ એક ચીજ પાછળ હતા દોડતા, હતી એમાં એક મતિ

જોયું હતું ના કોઈ દિલમાં સુખ ભર્યું, સુખ પાછળ કરી દોડાદોડી

પકડયા રસ્તા સહુએ જુદા જુદા, હતી એમાં તો રસ્તાની ધમાચકડી

દેખાયું સુખ કોઈને તો એકમાં, જોઈ અન્ય એ દુઃખની ધારા એમાં વહેતી

કરે ચર્ચા સુખની, સાધી ના શક્યા રાહમાં એકમતી, હતી એમાં માથાફોડી

દુઃખે દુઃખે રાહ હતી જુદી, એના કાજે હતી જીવનમાં તો દોડાદોડી

કહેવું કોને, માનું કોને, રચ્યા-પચ્યા હતા પોતાના દુઃખમાં, હતી હૈયાંમાં ધમાચકડી

પૂછયું જેને જેને, ચિંધ્યા માર્ગો જુદા, એક જ દર્દની બતાવી દવા જુદી જુદી

દોડાદોડીમાં ભૂલ્યા ચિંતન સહુ પ્રભુનું, હરેક હૈયાંમાં હતી ચિંતા રમતી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvanamāṁ jyāṁ jaīnē jōyuṁ, hatī basa tyāṁ tō dōḍādōḍī (2)

jōyuṁ, sarva kōī ēka cīja pāchala hatā dōḍatā, hatī ēmāṁ ēka mati

jōyuṁ hatuṁ nā kōī dilamāṁ sukha bharyuṁ, sukha pāchala karī dōḍādōḍī

pakaḍayā rastā sahuē judā judā, hatī ēmāṁ tō rastānī dhamācakaḍī

dēkhāyuṁ sukha kōīnē tō ēkamāṁ, jōī anya ē duḥkhanī dhārā ēmāṁ vahētī

karē carcā sukhanī, sādhī nā śakyā rāhamāṁ ēkamatī, hatī ēmāṁ māthāphōḍī

duḥkhē duḥkhē rāha hatī judī, ēnā kājē hatī jīvanamāṁ tō dōḍādōḍī

kahēvuṁ kōnē, mānuṁ kōnē, racyā-pacyā hatā pōtānā duḥkhamāṁ, hatī haiyāṁmāṁ dhamācakaḍī

pūchayuṁ jēnē jēnē, ciṁdhyā mārgō judā, ēka ja dardanī batāvī davā judī judī

dōḍādōḍīmāṁ bhūlyā ciṁtana sahu prabhunuṁ, harēka haiyāṁmāṁ hatī ciṁtā ramatī
Scan Image

Gujarati Bhajan no. 7728 by Satguru Devendra Ghia - Kaka
First...772377247725...Last