Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7749 | Date: 16-Dec-1998
વેર તો જગમાં જીવનની નાવડી ડુબાડશે, પ્રેમ એને તો તરતી રાખશે
Vēra tō jagamāṁ jīvananī nāvaḍī ḍubāḍaśē, prēma ēnē tō taratī rākhaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7749 | Date: 16-Dec-1998

વેર તો જગમાં જીવનની નાવડી ડુબાડશે, પ્રેમ એને તો તરતી રાખશે

  No Audio

vēra tō jagamāṁ jīvananī nāvaḍī ḍubāḍaśē, prēma ēnē tō taratī rākhaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-12-16 1998-12-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17736 વેર તો જગમાં જીવનની નાવડી ડુબાડશે, પ્રેમ એને તો તરતી રાખશે વેર તો જગમાં જીવનની નાવડી ડુબાડશે, પ્રેમ એને તો તરતી રાખશે

શંકાકુશંકા જીવનમાં સફળતાના કિનારે ના પ્હોંચાડશે, નિષ્ફળતાનો કિનારો બતાવશે

આળસ તો જીવનને ડુબાડશે, પુરુષાર્થ જીવનમાં તો મંઝિલે પહોંચાડશે

ક્રોધ જીવનને જરૂર બાળશે ને બાળશે, પ્રેમ તો જગમાં જીવનને જરૂર તારશે

અભિમાન જગમાં જીવનને તો ડુબાડશે, સમજણ તો જીવનને સોભાવશે

જીવનમાં સંકટમાં તો બુદ્ધિ ના ચાલશે, શ્રદ્ધા એમાંથી તો બહાર કાઢશે

તોફાનમાંથી તો હિંમત બચાવશે, ધીરજ તો ફળ મીઠાં એના આપશે

સદ્ગુણો જીવનની સફર પાર પાડશે, કુકર્મો કડવા ફળ એના એ આપશે

દયા તો માનવને માનવ બનાવશે, કરૂણા યાદ પ્રભુની તો અપાવશે

માયા જીવ ને જીવનના બંધનમાં બાંધશે, મોહ પ્રભુદશર્નમાં નડતર નાંખશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vēra tō jagamāṁ jīvananī nāvaḍī ḍubāḍaśē, prēma ēnē tō taratī rākhaśē

śaṁkākuśaṁkā jīvanamāṁ saphalatānā kinārē nā phōṁcāḍaśē, niṣphalatānō kinārō batāvaśē

ālasa tō jīvananē ḍubāḍaśē, puruṣārtha jīvanamāṁ tō maṁjhilē pahōṁcāḍaśē

krōdha jīvananē jarūra bālaśē nē bālaśē, prēma tō jagamāṁ jīvananē jarūra tāraśē

abhimāna jagamāṁ jīvananē tō ḍubāḍaśē, samajaṇa tō jīvananē sōbhāvaśē

jīvanamāṁ saṁkaṭamāṁ tō buddhi nā cālaśē, śraddhā ēmāṁthī tō bahāra kāḍhaśē

tōphānamāṁthī tō hiṁmata bacāvaśē, dhīraja tō phala mīṭhāṁ ēnā āpaśē

sadguṇō jīvananī saphara pāra pāḍaśē, kukarmō kaḍavā phala ēnā ē āpaśē

dayā tō mānavanē mānava banāvaśē, karūṇā yāda prabhunī tō apāvaśē

māyā jīva nē jīvananā baṁdhanamāṁ bāṁdhaśē, mōha prabhudaśarnamāṁ naḍatara nāṁkhaśē
Scan Image

Gujarati Bhajan no. 7749 by Satguru Devendra Ghia - Kaka
First...774477457746...Last