Hymn No. 7819 | Date: 21-Jan-1999
મનમાં જાગતી ઇચ્છાઓ શાંત પડયા વિના, મન શાંત થાશે નહીં
manamāṁ jāgatī icchāō śāṁta paḍayā vinā, mana śāṁta thāśē nahīṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-01-21
1999-01-21
1999-01-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17806
મનમાં જાગતી ઇચ્છાઓ શાંત પડયા વિના, મન શાંત થાશે નહીં
મનમાં જાગતી ઇચ્છાઓ શાંત પડયા વિના, મન શાંત થાશે નહીં
ફરો ફરો જગમાં ભલે બધે, મન શાંત થયા વિના હૈયાંમાં શાંતિ આવશે નહીં
દુઃખાવો જાગશે જ્યાં હૈયાંમાં, મન શાંત એમાં તો રહી શકશે નહીં
તૃપ્તિની જાગી અતૃપ્તિ જ્યાં હૈયાંમાં, શાંતિ હણ્યા વિના એ રહેશે નહીં
લોભ લાલચમાં તણાતું રહેશે હૈયું, શાંતિ હૈયાંમાં તો આવશે નહીં
અતૃપ્ત ભાવો રમશે રમત જો હૈયાં સાથે, હૈયાંને શાંતિ એમાં મળશે હીં
હૈયું લે જો આશા નિરાશામાં હિલોળા, હૈયાંને તો શાંતિ મળશે નહીં
વેરને ઇર્ષ્યાનો દાવાનળ જલતો રાખી હૈયાંમાં, હૈયાંને શાંતિ મળશે નહીં
કામવાસનામાં ડુબાડી રાખી હૈયાંને જીવનમાં, હૈયાંને શાંતિ મળશે નહીં
ચિંતાઓ જો ના ત્યજી હૈયેથી જીવનમાં, હૈયાંને શાંતિ મળશે નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
manamāṁ jāgatī icchāō śāṁta paḍayā vinā, mana śāṁta thāśē nahīṁ
pharō pharō jagamāṁ bhalē badhē, mana śāṁta thayā vinā haiyāṁmāṁ śāṁti āvaśē nahīṁ
duḥkhāvō jāgaśē jyāṁ haiyāṁmāṁ, mana śāṁta ēmāṁ tō rahī śakaśē nahīṁ
tr̥ptinī jāgī atr̥pti jyāṁ haiyāṁmāṁ, śāṁti haṇyā vinā ē rahēśē nahīṁ
lōbha lālacamāṁ taṇātuṁ rahēśē haiyuṁ, śāṁti haiyāṁmāṁ tō āvaśē nahīṁ
atr̥pta bhāvō ramaśē ramata jō haiyāṁ sāthē, haiyāṁnē śāṁti ēmāṁ malaśē hīṁ
haiyuṁ lē jō āśā nirāśāmāṁ hilōlā, haiyāṁnē tō śāṁti malaśē nahīṁ
vēranē irṣyānō dāvānala jalatō rākhī haiyāṁmāṁ, haiyāṁnē śāṁti malaśē nahīṁ
kāmavāsanāmāṁ ḍubāḍī rākhī haiyāṁnē jīvanamāṁ, haiyāṁnē śāṁti malaśē nahīṁ
ciṁtāō jō nā tyajī haiyēthī jīvanamāṁ, haiyāṁnē śāṁti malaśē nahīṁ
|
|