1999-01-29
1999-01-29
1999-01-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17821
હેત પ્રભુ તમે વરસાવી રહ્યાં, વરસાવતા રહ્યાં તમે હેતની ધાર

પ્રેમ સદા તમે તો વરસાવતા રહ્યાં, રહ્યાં વરસાવતા પ્રેમ તો અનરાધાર
કૃપાતણા ઝરણા તમારા, સુકાયા ના કદી, રહ્યાં વરસાવતા કૃપા તમે અપાર
રહ્યાં છીએ કરતા ને કરતા કર્મો, રહ્યાં છીએ બનતા અમે કર્મોનો શિકાર
રહ્યાં તમે સાથે ને સાથે, પાસેને પાસે, આવવા દીધો ના તોયે અણસાર
રાખવા નથી ખાલી, રહેવા દેવા નથી ખાલી, તમારા વિનાના તો કોઈ વિચાર
અનુભવતા રહ્યાં છીએ, જીવનમાં રહ્યાં છીએ, તમારી શક્તિ વિના લાચાર
મળ્યા કારણ કે ના મળ્યા, કરી ચિંતાઓ, રહ્યાં વધારતા જીવનમાં ચિંતાનો ભાર
જીવન તો જીવી રહ્યાં, રહ્યાં ખાતા જીવનમાં, ભાગ્યના તો જોરદાર માર
આવ્યા છીએ પ્રભુ, જ્યાં હવે તો તારા શરણે, હવે અમને તો તાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hēta prabhu tamē varasāvī rahyāṁ, varasāvatā rahyāṁ tamē hētanī dhāra
prēma sadā tamē tō varasāvatā rahyāṁ, rahyāṁ varasāvatā prēma tō anarādhāra
kr̥pātaṇā jharaṇā tamārā, sukāyā nā kadī, rahyāṁ varasāvatā kr̥pā tamē apāra
rahyāṁ chīē karatā nē karatā karmō, rahyāṁ chīē banatā amē karmōnō śikāra
rahyāṁ tamē sāthē nē sāthē, pāsēnē pāsē, āvavā dīdhō nā tōyē aṇasāra
rākhavā nathī khālī, rahēvā dēvā nathī khālī, tamārā vinānā tō kōī vicāra
anubhavatā rahyāṁ chīē, jīvanamāṁ rahyāṁ chīē, tamārī śakti vinā lācāra
malyā kāraṇa kē nā malyā, karī ciṁtāō, rahyāṁ vadhāratā jīvanamāṁ ciṁtānō bhāra
jīvana tō jīvī rahyāṁ, rahyāṁ khātā jīvanamāṁ, bhāgyanā tō jōradāra māra
āvyā chīē prabhu, jyāṁ havē tō tārā śaraṇē, havē amanē tō tāra
|