Hymn No. 7833 | Date: 28-Jan-1999
આજ જોઈ માડી આંખો તારી, ભાવથી ભરેલી, લો ભક્તિમાં જાન આવી ગઈ
āja jōī māḍī āṁkhō tārī, bhāvathī bharēlī, lō bhaktimāṁ jāna āvī gaī
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1999-01-28
1999-01-28
1999-01-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17820
આજ જોઈ માડી આંખો તારી, ભાવથી ભરેલી, લો ભક્તિમાં જાન આવી ગઈ
આજ જોઈ માડી આંખો તારી, ભાવથી ભરેલી, લો ભક્તિમાં જાન આવી ગઈ
જોઈ જ્યાં તારી આંખમાં રંગભરી મસ્તિ, ભક્તિમાં પ્રાણ એ પૂરી ગઈ
જોઈ જ્યાં આંખમાં તારા, પ્યારના ઝરણા વહેતા પ્યારની લહેર જગાવી ગઈ
જોઈ જ્યાં આંખમાં તારા, તેજના ચમકારા, તનબદનમાં તો વીજળી દોડી ગઈ
જોયા જ્યાં આંખમાં તારા, આવકાર સ્નેહ ભર્યા, હૈયું ગદ્ગદ્ એ તો બનાવી ગઈ
જોયા જ્યાં આંખમાં તારા, પ્રવાહ શબ્દોના વહેતા, હૈયે આનંદ એ ઊભરાવી ગઈ
જોયા જ્યાં આંખમાં તારા ભાવો ઠપકાના ઊઠતા, હૈયાંને તો એ કંપાવી ગઈ
જોયા જ્યાં આંખમાં તારા, રીસના ભાવો બોલતા, હૈયાંને તો એ ચિંતામાં ડુબાડી ગઈ
જોયાં જ્યાં આંખમાં તારા, ક્રોધના ભાવો વહેતા, હૈયાંને તો એ ધ્રૂજાવી ગઈ
જોયા જ્યાં આંખમાં તારા, આશિષો તો વરસાવતા, હૈયાંને ધન્ય એ બનાવી ગઈ
https://www.youtube.com/watch?v=gtGMgz57RvI
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આજ જોઈ માડી આંખો તારી, ભાવથી ભરેલી, લો ભક્તિમાં જાન આવી ગઈ
જોઈ જ્યાં તારી આંખમાં રંગભરી મસ્તિ, ભક્તિમાં પ્રાણ એ પૂરી ગઈ
જોઈ જ્યાં આંખમાં તારા, પ્યારના ઝરણા વહેતા પ્યારની લહેર જગાવી ગઈ
જોઈ જ્યાં આંખમાં તારા, તેજના ચમકારા, તનબદનમાં તો વીજળી દોડી ગઈ
જોયા જ્યાં આંખમાં તારા, આવકાર સ્નેહ ભર્યા, હૈયું ગદ્ગદ્ એ તો બનાવી ગઈ
જોયા જ્યાં આંખમાં તારા, પ્રવાહ શબ્દોના વહેતા, હૈયે આનંદ એ ઊભરાવી ગઈ
જોયા જ્યાં આંખમાં તારા ભાવો ઠપકાના ઊઠતા, હૈયાંને તો એ કંપાવી ગઈ
જોયા જ્યાં આંખમાં તારા, રીસના ભાવો બોલતા, હૈયાંને તો એ ચિંતામાં ડુબાડી ગઈ
જોયાં જ્યાં આંખમાં તારા, ક્રોધના ભાવો વહેતા, હૈયાંને તો એ ધ્રૂજાવી ગઈ
જોયા જ્યાં આંખમાં તારા, આશિષો તો વરસાવતા, હૈયાંને ધન્ય એ બનાવી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āja jōī māḍī āṁkhō tārī, bhāvathī bharēlī, lō bhaktimāṁ jāna āvī gaī
jōī jyāṁ tārī āṁkhamāṁ raṁgabharī masti, bhaktimāṁ prāṇa ē pūrī gaī
jōī jyāṁ āṁkhamāṁ tārā, pyāranā jharaṇā vahētā pyāranī lahēra jagāvī gaī
jōī jyāṁ āṁkhamāṁ tārā, tējanā camakārā, tanabadanamāṁ tō vījalī dōḍī gaī
jōyā jyāṁ āṁkhamāṁ tārā, āvakāra snēha bharyā, haiyuṁ gadgad ē tō banāvī gaī
jōyā jyāṁ āṁkhamāṁ tārā, pravāha śabdōnā vahētā, haiyē ānaṁda ē ūbharāvī gaī
jōyā jyāṁ āṁkhamāṁ tārā bhāvō ṭhapakānā ūṭhatā, haiyāṁnē tō ē kaṁpāvī gaī
jōyā jyāṁ āṁkhamāṁ tārā, rīsanā bhāvō bōlatā, haiyāṁnē tō ē ciṁtāmāṁ ḍubāḍī gaī
jōyāṁ jyāṁ āṁkhamāṁ tārā, krōdhanā bhāvō vahētā, haiyāṁnē tō ē dhrūjāvī gaī
jōyā jyāṁ āṁkhamāṁ tārā, āśiṣō tō varasāvatā, haiyāṁnē dhanya ē banāvī gaī
|