Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7838 | Date: 31-Jan-1999
ઉધારી પુણ્યમાં તો ચાલતી નથી, પુણ્ય તો જીવનમાં પડે છે મેળવવું
Udhārī puṇyamāṁ tō cālatī nathī, puṇya tō jīvanamāṁ paḍē chē mēlavavuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7838 | Date: 31-Jan-1999

ઉધારી પુણ્યમાં તો ચાલતી નથી, પુણ્ય તો જીવનમાં પડે છે મેળવવું

  No Audio

udhārī puṇyamāṁ tō cālatī nathī, puṇya tō jīvanamāṁ paḍē chē mēlavavuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-01-31 1999-01-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17825 ઉધારી પુણ્યમાં તો ચાલતી નથી, પુણ્ય તો જીવનમાં પડે છે મેળવવું ઉધારી પુણ્યમાં તો ચાલતી નથી, પુણ્ય તો જીવનમાં પડે છે મેળવવું

હાટડી પુણ્યની તો ક્યાંય મળતી નથી, પુણ્ય તો જીવનમાં પડે છે કમાવું

પુણ્યની તો સોદા બાજી જીવનમાં થાતી નથી, પુણ્ય તો જાશે જીવનમાં તો ઘસાવું

પાપ તો અંધારા વિના તો બીજું નથી, પુણ્ય તો છે જીવનમાં તો અજવાળું

પાપપુણ્યને ઘસ્યા વિના રહેતું નથી, પુણ્ય તો છે જીવનનું જમા પાસું

પાપ પ્રકાશ્યા વિના તો રહેતું નથી, પુણ્ય તો છે જીવનનું પાકું નાણું

પુણ્ય સહાય કર્યા વિના રહેતું નથી, પુણ્ય મુક્તિ નથી મેળવી શક્તું

પાપપુણ્ય છે જીવનને બાંધનારી દોરી, જીવનને બાંધ્યા વિના રહેતી નથી

પાપ તો છે જીવનમાં દુઃખ સર્જનારું, પુણ્ય તો છે જીવનમાં સુખ દેનારું

પુણ્ય તો છે પાપને ઠેલનારું, પોષાય ના પુણ્યને તો ગુમાવવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

udhārī puṇyamāṁ tō cālatī nathī, puṇya tō jīvanamāṁ paḍē chē mēlavavuṁ

hāṭaḍī puṇyanī tō kyāṁya malatī nathī, puṇya tō jīvanamāṁ paḍē chē kamāvuṁ

puṇyanī tō sōdā bājī jīvanamāṁ thātī nathī, puṇya tō jāśē jīvanamāṁ tō ghasāvuṁ

pāpa tō aṁdhārā vinā tō bījuṁ nathī, puṇya tō chē jīvanamāṁ tō ajavāluṁ

pāpapuṇyanē ghasyā vinā rahētuṁ nathī, puṇya tō chē jīvananuṁ jamā pāsuṁ

pāpa prakāśyā vinā tō rahētuṁ nathī, puṇya tō chē jīvananuṁ pākuṁ nāṇuṁ

puṇya sahāya karyā vinā rahētuṁ nathī, puṇya mukti nathī mēlavī śaktuṁ

pāpapuṇya chē jīvananē bāṁdhanārī dōrī, jīvananē bāṁdhyā vinā rahētī nathī

pāpa tō chē jīvanamāṁ duḥkha sarjanāruṁ, puṇya tō chē jīvanamāṁ sukha dēnāruṁ

puṇya tō chē pāpanē ṭhēlanāruṁ, pōṣāya nā puṇyanē tō gumāvavuṁ
Scan Image

Gujarati Bhajan no. 7838 by Satguru Devendra Ghia - Kaka
First...783478357836...Last