Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7844 | Date: 02-Feb-1999
લૂંટી સૌંદર્ય એકનું, સૌંદર્ય બીજાનું વધારવા ચાહે છે
Lūṁṭī sauṁdarya ēkanuṁ, sauṁdarya bījānuṁ vadhāravā cāhē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7844 | Date: 02-Feb-1999

લૂંટી સૌંદર્ય એકનું, સૌંદર્ય બીજાનું વધારવા ચાહે છે

  No Audio

lūṁṭī sauṁdarya ēkanuṁ, sauṁdarya bījānuṁ vadhāravā cāhē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-02-02 1999-02-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17831 લૂંટી સૌંદર્ય એકનું, સૌંદર્ય બીજાનું વધારવા ચાહે છે લૂંટી સૌંદર્ય એકનું, સૌંદર્ય બીજાનું વધારવા ચાહે છે

તોડી દિલ તો એકનું, દિલ બીજાનું તો જીતવા ચાહે છે

જગમાં આવું તો માનવ વિના બીજું કોઈ તો ના કરે

મિલાવી દિલને અન્યના દિલ સાથે, ત્યજી એને તો દેવું

દિલની ખોજમાં ને ખોજમાં, જગમાં તો બસ ફરતા રહેવું

નયનોના નશા છોડીને, શરાબના નસામાં ડૂબ્યા રહેવું

જીવવું ભૂલીને આજમાં, ભૂતકાળના પડછાયામાં ફરતા રહેવું

કરીને પ્રેમ જીવનમાં દિલથી, જીવનમાં એને તો ભૂલી જવું

જગમાં વેર જગાવી હૈયાંમાં, ના માફ એને તો કરી દેવું

ઉપકારીના ઉપકાર ભૂલીને, અવહેલના એની તો કરવું
View Original Increase Font Decrease Font

લૂંટી સૌંદર્ય એકનું, સૌંદર્ય બીજાનું વધારવા ચાહે છે

તોડી દિલ તો એકનું, દિલ બીજાનું તો જીતવા ચાહે છે

જગમાં આવું તો માનવ વિના બીજું કોઈ તો ના કરે

મિલાવી દિલને અન્યના દિલ સાથે, ત્યજી એને તો દેવું

દિલની ખોજમાં ને ખોજમાં, જગમાં તો બસ ફરતા રહેવું

નયનોના નશા છોડીને, શરાબના નસામાં ડૂબ્યા રહેવું

જીવવું ભૂલીને આજમાં, ભૂતકાળના પડછાયામાં ફરતા રહેવું

કરીને પ્રેમ જીવનમાં દિલથી, જીવનમાં એને તો ભૂલી જવું

જગમાં વેર જગાવી હૈયાંમાં, ના માફ એને તો કરી દેવું

ઉપકારીના ઉપકાર ભૂલીને, અવહેલના એની તો કરવું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lūṁṭī sauṁdarya ēkanuṁ, sauṁdarya bījānuṁ vadhāravā cāhē chē

tōḍī dila tō ēkanuṁ, dila bījānuṁ tō jītavā cāhē chē

jagamāṁ āvuṁ tō mānava vinā bījuṁ kōī tō nā karē

milāvī dilanē anyanā dila sāthē, tyajī ēnē tō dēvuṁ

dilanī khōjamāṁ nē khōjamāṁ, jagamāṁ tō basa pharatā rahēvuṁ

nayanōnā naśā chōḍīnē, śarābanā nasāmāṁ ḍūbyā rahēvuṁ

jīvavuṁ bhūlīnē ājamāṁ, bhūtakālanā paḍachāyāmāṁ pharatā rahēvuṁ

karīnē prēma jīvanamāṁ dilathī, jīvanamāṁ ēnē tō bhūlī javuṁ

jagamāṁ vēra jagāvī haiyāṁmāṁ, nā māpha ēnē tō karī dēvuṁ

upakārīnā upakāra bhūlīnē, avahēlanā ēnī tō karavuṁ
Scan Image

Gujarati Bhajan no. 7844 by Satguru Devendra Ghia - Kaka
First...784078417842...Last