Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7845 | Date: 02-Feb-1999
રઝળતી તો નથી કાંઈ જિંદગી અમારી
Rajhalatī tō nathī kāṁī jiṁdagī amārī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 7845 | Date: 02-Feb-1999

રઝળતી તો નથી કાંઈ જિંદગી અમારી

  No Audio

rajhalatī tō nathī kāṁī jiṁdagī amārī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1999-02-02 1999-02-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17832 રઝળતી તો નથી કાંઈ જિંદગી અમારી રઝળતી તો નથી કાંઈ જિંદગી અમારી

આનંદની તો વાત છે, પ્રભુ જિંદગી અમારી જ્યાં તમારે હાથ છે

જિંદગીમાં તો તોફાનોની તો બારાત છે

આનંદની તો એ વાત છે, પ્રભુ, જિંદગીમાં જ્યાં તમારો સાથ છે

જિંદગીમાં તો પરેશાનીની તો વાત છે

આનંદની તો એ વાત છે, પ્રભુ તારા નામમાં તો શાંતિનો વાસ છે

જિંદગીમાં દુઃખદર્દ તો પારાવાર છે

આનંદની તો એ વાત છે, પ્રભુ હૈયાંમાં ભર્યો ભર્યો તારામાં વિશ્વાસ છે

જિંદગી તો ભલે, કર્મ ને ભાગ્યની તો વાત છે

આનંદની તો એ વાત છે, પ્રભુ તારા સુધી પહોંચવા, પાપપુણ્યનો પ્રવાસ છે

જિંદગીમાં મનની અશાંતિની બૂમરાણ છે

આનંદની તો એ વાત છે, પ્રભુ તને પહોંચવા, અમારા ભાવનો પ્રવાસ છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rajhalatī tō nathī kāṁī jiṁdagī amārī

ānaṁdanī tō vāta chē, prabhu jiṁdagī amārī jyāṁ tamārē hātha chē

jiṁdagīmāṁ tō tōphānōnī tō bārāta chē

ānaṁdanī tō ē vāta chē, prabhu, jiṁdagīmāṁ jyāṁ tamārō sātha chē

jiṁdagīmāṁ tō parēśānīnī tō vāta chē

ānaṁdanī tō ē vāta chē, prabhu tārā nāmamāṁ tō śāṁtinō vāsa chē

jiṁdagīmāṁ duḥkhadarda tō pārāvāra chē

ānaṁdanī tō ē vāta chē, prabhu haiyāṁmāṁ bharyō bharyō tārāmāṁ viśvāsa chē

jiṁdagī tō bhalē, karma nē bhāgyanī tō vāta chē

ānaṁdanī tō ē vāta chē, prabhu tārā sudhī pahōṁcavā, pāpapuṇyanō pravāsa chē

jiṁdagīmāṁ mananī aśāṁtinī būmarāṇa chē

ānaṁdanī tō ē vāta chē, prabhu tanē pahōṁcavā, amārā bhāvanō pravāsa chē
Scan Image

Gujarati Bhajan no. 7845 by Satguru Devendra Ghia - Kaka
First...784078417842...Last