Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 301 | Date: 27-Dec-1985
રાખ ભરોસો તું `મા' પર ભારી
Rākha bharōsō tuṁ `mā' para bhārī

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 301 | Date: 27-Dec-1985

રાખ ભરોસો તું `મા' પર ભારી

  No Audio

rākha bharōsō tuṁ `mā' para bhārī

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1985-12-27 1985-12-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1790 રાખ ભરોસો તું `મા' પર ભારી રાખ ભરોસો તું `મા' પર ભારી

છે એ એક જ તારી નૈયા તારવાવાળી

આફતોમાં જ્યારે તું ઘેરાશે ભારી

છે એ એક જ એમાંથી ઉગારવાવાળી

જ્યારે જગમાં આશાઓ તૂટશે બધી તારી

છે એ એક જ એમાં સહાય કરનારી

સંસારના તાપમાં જ્યારે અકળાશે તું ભારી

છે એ એક જ એમાં છત્ર ધરનારી

સંસારમાં મળશે વિષ તને તો ભારી

છે એ એક જ પ્રેમ કટોરો પાનારી

તારા દિલની વાત સાંભળી હસશે નરનારી

છે એ એક જ તારી વાત સાંભળનારી

પાપોથી ભર્યું રહે હૈયું તારું તો ભારી

છે એ એક જ પાપોને બાળનારી

સાચના રસ્તે ચાલશે જ્યારે તું ભારી

છે એ એક જ તને સાથ દેનારી

ખોટે રસ્તે ચડશે જો ગાડી તારી

છે એ એક જ માર્ગ બતાવનારી

સંસારના થાકથી થાકશે જ્યારે તું ભારી

છે એ એક જ તને વિસામો દેનારી
View Original Increase Font Decrease Font


રાખ ભરોસો તું `મા' પર ભારી

છે એ એક જ તારી નૈયા તારવાવાળી

આફતોમાં જ્યારે તું ઘેરાશે ભારી

છે એ એક જ એમાંથી ઉગારવાવાળી

જ્યારે જગમાં આશાઓ તૂટશે બધી તારી

છે એ એક જ એમાં સહાય કરનારી

સંસારના તાપમાં જ્યારે અકળાશે તું ભારી

છે એ એક જ એમાં છત્ર ધરનારી

સંસારમાં મળશે વિષ તને તો ભારી

છે એ એક જ પ્રેમ કટોરો પાનારી

તારા દિલની વાત સાંભળી હસશે નરનારી

છે એ એક જ તારી વાત સાંભળનારી

પાપોથી ભર્યું રહે હૈયું તારું તો ભારી

છે એ એક જ પાપોને બાળનારી

સાચના રસ્તે ચાલશે જ્યારે તું ભારી

છે એ એક જ તને સાથ દેનારી

ખોટે રસ્તે ચડશે જો ગાડી તારી

છે એ એક જ માર્ગ બતાવનારી

સંસારના થાકથી થાકશે જ્યારે તું ભારી

છે એ એક જ તને વિસામો દેનારી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākha bharōsō tuṁ `mā' para bhārī

chē ē ēka ja tārī naiyā tāravāvālī

āphatōmāṁ jyārē tuṁ ghērāśē bhārī

chē ē ēka ja ēmāṁthī ugāravāvālī

jyārē jagamāṁ āśāō tūṭaśē badhī tārī

chē ē ēka ja ēmāṁ sahāya karanārī

saṁsāranā tāpamāṁ jyārē akalāśē tuṁ bhārī

chē ē ēka ja ēmāṁ chatra dharanārī

saṁsāramāṁ malaśē viṣa tanē tō bhārī

chē ē ēka ja prēma kaṭōrō pānārī

tārā dilanī vāta sāṁbhalī hasaśē naranārī

chē ē ēka ja tārī vāta sāṁbhalanārī

pāpōthī bharyuṁ rahē haiyuṁ tāruṁ tō bhārī

chē ē ēka ja pāpōnē bālanārī

sācanā rastē cālaśē jyārē tuṁ bhārī

chē ē ēka ja tanē sātha dēnārī

khōṭē rastē caḍaśē jō gāḍī tārī

chē ē ēka ja mārga batāvanārī

saṁsāranā thākathī thākaśē jyārē tuṁ bhārī

chē ē ēka ja tanē visāmō dēnārī
English Explanation Increase Font Decrease Font


Here Kakaji in this beautiful hymn explains that it’s just the Divine Mother who will help us surpass all difficulties and adversities and guide us to a righteous path. She is the only one to guide us and hold our hand in face of any difficulty-

You keep immense faith in ‘Mother,’ She is the only one who will take your boat to the shore

When you will be engulfed in difficulties, She is the only one to lift and save you from it

When you will lose all hope and faith in the world, She is the only one to help and assist you

When you will be distressed by worldly affairs, She is the only one to provide shelter over you

You will be given a lot of poison by the world, She is the only one to offer you the bowl of love

Everyone will laugh at your heartfelt talks, She is the only one to listen to you

Your heart is full of sins, She is the only one to burn the sins

When you will take the heavy path of honesty, She is the only one to support you

If you take the wrong path, She is the only one to show you the right path

When you will be too tired of worldly affairs, She is the only one to offer you rest.

Here, Kakaji explains that The Divine Mother is the only omnipresent and support to the devotee who is always there to guide him to the righteous path.
Scan Image

Gujarati Bhajan no. 301 by Satguru Devendra Ghia - Kaka
First...301302303...Last