1999-03-30
1999-03-30
1999-03-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17920
પળવારમાં અહીં, પળવારમાં ક્યાંને ક્યાં, કરવા વાત તને પ્રભુ, ક્યાં ક્યાં મારે ફરવું

સમજ્યાં જ્યાં તો જરા, લાગે ત્યાં, તને સમજ્યા નથી ત્યારે મારે શું સમજવું
મળવું છે તને ક્યાં મળું, શોધતા પતો તારો મળતો નથી, ત્યારે મારે શું કરવું
પીગળે ભક્તિમાં હૈયું થોડું, કઠોર પાછું એ તો બની જાતું, ત્યારે મારે શું કરવું
કરવા છે જીવનમાં તારા પ્રેમના તો પાન, તારા અનુરાગી મારે કેમ બનવું
આવે ના ધ્યાનમાં જ્યાં મૂર્તિ તારી, પ્રભુ ધ્યાન મારે ત્યારે તો કોનું ધરવું
રહ્યો દૂર તુજથી, જાણવા છતાં, એ દૂરી દૂર ના કરી શક્યો, ત્યારે મારે શું કરવું
મળીશ તને ક્યારે ને ક્યાં, પૂછવું ક્યાંથી મળી નથી શક્યો, ત્યારે મારે શું કરવું
સોંપવું છે દિલ મારું તને, કહે મારે તને ક્યાં મળવું, લઈ લઈ દિલ ક્યાં ક્યાં ફરવું
રહેશે તું તો એવો ને એવો, છું હું એવોને એવો, ક્યાં મળવું, મળવા ક્યાં ક્યા ફરવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
palavāramāṁ ahīṁ, palavāramāṁ kyāṁnē kyāṁ, karavā vāta tanē prabhu, kyāṁ kyāṁ mārē pharavuṁ
samajyāṁ jyāṁ tō jarā, lāgē tyāṁ, tanē samajyā nathī tyārē mārē śuṁ samajavuṁ
malavuṁ chē tanē kyāṁ maluṁ, śōdhatā patō tārō malatō nathī, tyārē mārē śuṁ karavuṁ
pīgalē bhaktimāṁ haiyuṁ thōḍuṁ, kaṭhōra pāchuṁ ē tō banī jātuṁ, tyārē mārē śuṁ karavuṁ
karavā chē jīvanamāṁ tārā prēmanā tō pāna, tārā anurāgī mārē kēma banavuṁ
āvē nā dhyānamāṁ jyāṁ mūrti tārī, prabhu dhyāna mārē tyārē tō kōnuṁ dharavuṁ
rahyō dūra tujathī, jāṇavā chatāṁ, ē dūrī dūra nā karī śakyō, tyārē mārē śuṁ karavuṁ
malīśa tanē kyārē nē kyāṁ, pūchavuṁ kyāṁthī malī nathī śakyō, tyārē mārē śuṁ karavuṁ
sōṁpavuṁ chē dila māruṁ tanē, kahē mārē tanē kyāṁ malavuṁ, laī laī dila kyāṁ kyāṁ pharavuṁ
rahēśē tuṁ tō ēvō nē ēvō, chuṁ huṁ ēvōnē ēvō, kyāṁ malavuṁ, malavā kyāṁ kyā pharavuṁ
|