Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7937 | Date: 01-Apr-1999
રચાયો જે પ્રેમ કાચા પાયા ઉપર, પ્રેમને પ્રેમની મંઝિલે પહોંચાડવાનો નથી
Racāyō jē prēma kācā pāyā upara, prēmanē prēmanī maṁjhilē pahōṁcāḍavānō nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7937 | Date: 01-Apr-1999

રચાયો જે પ્રેમ કાચા પાયા ઉપર, પ્રેમને પ્રેમની મંઝિલે પહોંચાડવાનો નથી

  No Audio

racāyō jē prēma kācā pāyā upara, prēmanē prēmanī maṁjhilē pahōṁcāḍavānō nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-04-01 1999-04-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17924 રચાયો જે પ્રેમ કાચા પાયા ઉપર, પ્રેમને પ્રેમની મંઝિલે પહોંચાડવાનો નથી રચાયો જે પ્રેમ કાચા પાયા ઉપર, પ્રેમને પ્રેમની મંઝિલે પહોંચાડવાનો નથી

જે જીતે બરબાદી વિના દીધું કાંઈ નહીં, એવી જીત, જીત ગણાતી નથી

જે જીવનમાં ફૂલની ક્યારી ખીલી નથી, એવા જીવનને જીવન ગણી શકાતું નથી

જીવનમાં શિકાયત કરવી શેની, જીવનમાં તો જ્યાં શીકાયતની કમી નથી

સુખી થવા જે તૈયાર નથી, એ જીવનને દુઃખી બનાવ્યા વિના રહેવાનો નથી

વધુ એક આંસુ કે આંસુની ધાર, કારણમાં ફરક તો કાંઈ પડતો નથી

જે તપ મનને શાંત કરતું નથી, નિષ્ફળતાના ફળ વિના બીજું કાંઈ દેતું નથી

છે આરામની જરૂર તો જીવનમાં, વધુ પડતો આરામ, આળસુ બનાવ્યા વિના રહેતો નથી

સરળતા તો છે જીવનની કલગી, એના વિના તો જીવન શોભી ઊઠતું નથી

થાતા તો પાપ થઈ જાય છે, પસ્તાવા વિના કોઈ એને ભૂંસી શક્તું નથી
View Original Increase Font Decrease Font

રચાયો જે પ્રેમ કાચા પાયા ઉપર, પ્રેમને પ્રેમની મંઝિલે પહોંચાડવાનો નથી

જે જીતે બરબાદી વિના દીધું કાંઈ નહીં, એવી જીત, જીત ગણાતી નથી

જે જીવનમાં ફૂલની ક્યારી ખીલી નથી, એવા જીવનને જીવન ગણી શકાતું નથી

જીવનમાં શિકાયત કરવી શેની, જીવનમાં તો જ્યાં શીકાયતની કમી નથી

સુખી થવા જે તૈયાર નથી, એ જીવનને દુઃખી બનાવ્યા વિના રહેવાનો નથી

વધુ એક આંસુ કે આંસુની ધાર, કારણમાં ફરક તો કાંઈ પડતો નથી

જે તપ મનને શાંત કરતું નથી, નિષ્ફળતાના ફળ વિના બીજું કાંઈ દેતું નથી

છે આરામની જરૂર તો જીવનમાં, વધુ પડતો આરામ, આળસુ બનાવ્યા વિના રહેતો નથી

સરળતા તો છે જીવનની કલગી, એના વિના તો જીવન શોભી ઊઠતું નથી

થાતા તો પાપ થઈ જાય છે, પસ્તાવા વિના કોઈ એને ભૂંસી શક્તું નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

racāyō jē prēma kācā pāyā upara, prēmanē prēmanī maṁjhilē pahōṁcāḍavānō nathī

jē jītē barabādī vinā dīdhuṁ kāṁī nahīṁ, ēvī jīta, jīta gaṇātī nathī

jē jīvanamāṁ phūlanī kyārī khīlī nathī, ēvā jīvananē jīvana gaṇī śakātuṁ nathī

jīvanamāṁ śikāyata karavī śēnī, jīvanamāṁ tō jyāṁ śīkāyatanī kamī nathī

sukhī thavā jē taiyāra nathī, ē jīvananē duḥkhī banāvyā vinā rahēvānō nathī

vadhu ēka āṁsu kē āṁsunī dhāra, kāraṇamāṁ pharaka tō kāṁī paḍatō nathī

jē tapa mananē śāṁta karatuṁ nathī, niṣphalatānā phala vinā bījuṁ kāṁī dētuṁ nathī

chē ārāmanī jarūra tō jīvanamāṁ, vadhu paḍatō ārāma, ālasu banāvyā vinā rahētō nathī

saralatā tō chē jīvananī kalagī, ēnā vinā tō jīvana śōbhī ūṭhatuṁ nathī

thātā tō pāpa thaī jāya chē, pastāvā vinā kōī ēnē bhūṁsī śaktuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 7937 by Satguru Devendra Ghia - Kaka
First...793379347935...Last