Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7958 | Date: 12-Apr-1999
એના એજ ભગવાન છે જગમાં તો એના એજ ભગવાન છે
Ēnā ēja bhagavāna chē jagamāṁ tō ēnā ēja bhagavāna chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7958 | Date: 12-Apr-1999

એના એજ ભગવાન છે જગમાં તો એના એજ ભગવાન છે

  No Audio

ēnā ēja bhagavāna chē jagamāṁ tō ēnā ēja bhagavāna chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-04-12 1999-04-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17945 એના એજ ભગવાન છે જગમાં તો એના એજ ભગવાન છે એના એજ ભગવાન છે જગમાં તો એના એજ ભગવાન છે

એને જોવાની તો દૃષ્ટિ બદલો, એને સમજવાની તો દૃષ્ટિ બદલો

ફેંકી રહ્યો છે જગ ઉપર તો એનો એજ સૂરજ, જગ પર તો કિરણો

મળ્યા તને, જીવનમાં હતા જે તારા, બાકીનાનો અફસોસ તો ના કરો

મળી છે હાર જીવનમાં તો તને, મળી છે હાર જગમાં તો લાખોને

તૂટયા એમાં તો કંઈક જીવનમાં, કંઈક હારની બાજી જીતમાં ફેરવી જાય

જીવનમાં તો જગમાં, ભૂલો નથી કાંઈ, એવો તો કાંઈ મોટો ગુનો

હારને લઈ સ્વીકારી જીવનમાં, હારનો હાર પહેરી જીવનમાં ના ફરો

કર્મ શું, ભક્તિ શું, યોગ શું, ના ભગવાને લીધા એમાં તો કોઈ વાંધો

પહોંચ્યા જે એની પાસે, હતો અને રહ્યો જગમાં બનીને એ તો સહુનો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēnā ēja bhagavāna chē jagamāṁ tō ēnā ēja bhagavāna chē

ēnē jōvānī tō dr̥ṣṭi badalō, ēnē samajavānī tō dr̥ṣṭi badalō

phēṁkī rahyō chē jaga upara tō ēnō ēja sūraja, jaga para tō kiraṇō

malyā tanē, jīvanamāṁ hatā jē tārā, bākīnānō aphasōsa tō nā karō

malī chē hāra jīvanamāṁ tō tanē, malī chē hāra jagamāṁ tō lākhōnē

tūṭayā ēmāṁ tō kaṁīka jīvanamāṁ, kaṁīka hāranī bājī jītamāṁ phēravī jāya

jīvanamāṁ tō jagamāṁ, bhūlō nathī kāṁī, ēvō tō kāṁī mōṭō gunō

hāranē laī svīkārī jīvanamāṁ, hāranō hāra pahērī jīvanamāṁ nā pharō

karma śuṁ, bhakti śuṁ, yōga śuṁ, nā bhagavānē līdhā ēmāṁ tō kōī vāṁdhō

pahōṁcyā jē ēnī pāsē, hatō anē rahyō jagamāṁ banīnē ē tō sahunō
Scan Image

Gujarati Bhajan no. 7958 by Satguru Devendra Ghia - Kaka
First...795479557956...Last