Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7975 | Date: 23-Apr-1999
બેધ્યાનપણે જીવનમાં રહ્યાં અમે તો કરતાને કરતા
Bēdhyānapaṇē jīvanamāṁ rahyāṁ amē tō karatānē karatā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7975 | Date: 23-Apr-1999

બેધ્યાનપણે જીવનમાં રહ્યાં અમે તો કરતાને કરતા

  No Audio

bēdhyānapaṇē jīvanamāṁ rahyāṁ amē tō karatānē karatā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-04-23 1999-04-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17962 બેધ્યાનપણે જીવનમાં રહ્યાં અમે તો કરતાને કરતા બેધ્યાનપણે જીવનમાં રહ્યાં અમે તો કરતાને કરતા

તોયે પ્રભુ રહ્યાં તમે, ધ્યાન અમારું સદા રાખતાને રાખતા

રહ્યાં જીવનમાં અમે તો કર્મો અમારા તો કરતાને કરતા

જીવનભર રહ્યાં અમે તો, અમારા અહંમાં તો ડૂબતાને ડૂબતા

માર્યા ઘા ભાગ્યે જીવનમાં, રહ્યાં અમે ચીસો પાડતાને પાડતાં

સમજણ વિનાના ઉપાડા રહ્યાં જીવનમાં અમે લેતાને લેતા

માર માયાના ખાધા ઘણા, રહ્યાં માર એના ખાતાને ખાતા

સંસારના આકરા તાપમાં, પ્રેમનું જળ રહ્યાં છો અમને પાતાને પાતા

પડતા આખડતા રહ્યાં જીવનમાં એમાં ચાલતા શીખતાને શીખતા

જીવનભર રહ્યાં જગમાં અમે તો નાદાનિયત કરતાને કરતા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bēdhyānapaṇē jīvanamāṁ rahyāṁ amē tō karatānē karatā

tōyē prabhu rahyāṁ tamē, dhyāna amāruṁ sadā rākhatānē rākhatā

rahyāṁ jīvanamāṁ amē tō karmō amārā tō karatānē karatā

jīvanabhara rahyāṁ amē tō, amārā ahaṁmāṁ tō ḍūbatānē ḍūbatā

māryā ghā bhāgyē jīvanamāṁ, rahyāṁ amē cīsō pāḍatānē pāḍatāṁ

samajaṇa vinānā upāḍā rahyāṁ jīvanamāṁ amē lētānē lētā

māra māyānā khādhā ghaṇā, rahyāṁ māra ēnā khātānē khātā

saṁsāranā ākarā tāpamāṁ, prēmanuṁ jala rahyāṁ chō amanē pātānē pātā

paḍatā ākhaḍatā rahyāṁ jīvanamāṁ ēmāṁ cālatā śīkhatānē śīkhatā

jīvanabhara rahyāṁ jagamāṁ amē tō nādāniyata karatānē karatā
Scan Image

Gujarati Bhajan no. 7975 by Satguru Devendra Ghia - Kaka
First...797279737974...Last