1999-04-28
1999-04-28
1999-04-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17969
તારામાં તો જે લીન છે પ્રભુ, એ તો તારા પ્રેમની પ્યાસી મીન છે

તારા પ્રેમ વિના એ તો દીન છે, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે
બન્યા તારા પ્રેમમાં તો જે તલ્લીન બન્યું જીવન એનું તો સંગીન છે
તરવા ચાહે તારા પ્રેમના સાગરમાં, તારા પ્રેમના સાગરની તો એ મીન છે
તારા પ્રેમ વિના તરફડે એ જીવનમાં, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે
તારા પ્રેમને આધીન તો છે જીવન એનું, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે
પડે ના ફરક ના પ્રેમમાં તો લવલીન છે, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે
સુખચેન તો છે એને તારા પ્રેમમાં, એના વિના તારી પ્યાસી એ તો મીન છે
મળે ના સાગર તારા પ્રેમ જેવો બીજે, એની પ્યાસી એ તો મીન છે
તારામાં તો જે લીન છે, તલ્લીન છે, એ તો તારીને તારી તો મીન છે
https://www.youtube.com/watch?v=Fcbt1Fk9Bjg
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તારામાં તો જે લીન છે પ્રભુ, એ તો તારા પ્રેમની પ્યાસી મીન છે
તારા પ્રેમ વિના એ તો દીન છે, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે
બન્યા તારા પ્રેમમાં તો જે તલ્લીન બન્યું જીવન એનું તો સંગીન છે
તરવા ચાહે તારા પ્રેમના સાગરમાં, તારા પ્રેમના સાગરની તો એ મીન છે
તારા પ્રેમ વિના તરફડે એ જીવનમાં, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે
તારા પ્રેમને આધીન તો છે જીવન એનું, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે
પડે ના ફરક ના પ્રેમમાં તો લવલીન છે, તારા પ્રેમની પ્યાસી એ તો મીન છે
સુખચેન તો છે એને તારા પ્રેમમાં, એના વિના તારી પ્યાસી એ તો મીન છે
મળે ના સાગર તારા પ્રેમ જેવો બીજે, એની પ્યાસી એ તો મીન છે
તારામાં તો જે લીન છે, તલ્લીન છે, એ તો તારીને તારી તો મીન છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārāmāṁ tō jē līna chē prabhu, ē tō tārā prēmanī pyāsī mīna chē
tārā prēma vinā ē tō dīna chē, tārā prēmanī pyāsī ē tō mīna chē
banyā tārā prēmamāṁ tō jē tallīna banyuṁ jīvana ēnuṁ tō saṁgīna chē
taravā cāhē tārā prēmanā sāgaramāṁ, tārā prēmanā sāgaranī tō ē mīna chē
tārā prēma vinā taraphaḍē ē jīvanamāṁ, tārā prēmanī pyāsī ē tō mīna chē
tārā prēmanē ādhīna tō chē jīvana ēnuṁ, tārā prēmanī pyāsī ē tō mīna chē
paḍē nā pharaka nā prēmamāṁ tō lavalīna chē, tārā prēmanī pyāsī ē tō mīna chē
sukhacēna tō chē ēnē tārā prēmamāṁ, ēnā vinā tārī pyāsī ē tō mīna chē
malē nā sāgara tārā prēma jēvō bījē, ēnī pyāsī ē tō mīna chē
tārāmāṁ tō jē līna chē, tallīna chē, ē tō tārīnē tārī tō mīna chē
|
|