Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7983 | Date: 30-Apr-1999
મનને હૈયાંને બનાવીશ જીવનમાં જો તું તારા
Mananē haiyāṁnē banāvīśa jīvanamāṁ jō tuṁ tārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7983 | Date: 30-Apr-1999

મનને હૈયાંને બનાવીશ જીવનમાં જો તું તારા

  Audio

mananē haiyāṁnē banāvīśa jīvanamāṁ jō tuṁ tārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-04-30 1999-04-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17970 મનને હૈયાંને બનાવીશ જીવનમાં જો તું તારા મનને હૈયાંને બનાવીશ જીવનમાં જો તું તારા

પ્રભુ જગમાં તો તારા બન્યા વિના તો રહેશે નહીં

નવરાવજે તારા હૈયાંની પ્રેમની ગંગામાં, રાજી થયા વિના રહેશે નહીં

બનાવજે હરેક વિચારોમાં તારા મધ્યબિંદુ, પ્રભુ સાથ દીધા વિના રહેશે નહીં

રાખજે હૈયાંને વિશુદ્ધ સદા, પ્રભુને ગમ્યા વિના એ રહેશે નહીં

હટવા ના દેજે પ્રભુને આંખમાંથી તારા, તારી સાથે રહ્યાં વિના રહેશે નહીં

ઉમંગથી મળવા સદા એને તૈયાર રહેજે, પડઘો પાડયા વિના રહેશે નહીં

સાધી લેજે એકતા એવી, ધડકન એનું નામ સંભળાવ્યા વિના રહેશે નહીં

થાશે મન ને હૈયું જ્યાં સાફ, તેજ એનું એમાં પથરાયા વિના રહેશે નહીં

રહેશે ઇરાદા સાફ જીવનમાં તારા, વિશ્વાસ વધ્યા વિના તો રહેશે નહીં
https://www.youtube.com/watch?v=CpsmB27GeN4
View Original Increase Font Decrease Font

મનને હૈયાંને બનાવીશ જીવનમાં જો તું તારા

પ્રભુ જગમાં તો તારા બન્યા વિના તો રહેશે નહીં

નવરાવજે તારા હૈયાંની પ્રેમની ગંગામાં, રાજી થયા વિના રહેશે નહીં

બનાવજે હરેક વિચારોમાં તારા મધ્યબિંદુ, પ્રભુ સાથ દીધા વિના રહેશે નહીં

રાખજે હૈયાંને વિશુદ્ધ સદા, પ્રભુને ગમ્યા વિના એ રહેશે નહીં

હટવા ના દેજે પ્રભુને આંખમાંથી તારા, તારી સાથે રહ્યાં વિના રહેશે નહીં

ઉમંગથી મળવા સદા એને તૈયાર રહેજે, પડઘો પાડયા વિના રહેશે નહીં

સાધી લેજે એકતા એવી, ધડકન એનું નામ સંભળાવ્યા વિના રહેશે નહીં

થાશે મન ને હૈયું જ્યાં સાફ, તેજ એનું એમાં પથરાયા વિના રહેશે નહીં

રહેશે ઇરાદા સાફ જીવનમાં તારા, વિશ્વાસ વધ્યા વિના તો રહેશે નહીં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mananē haiyāṁnē banāvīśa jīvanamāṁ jō tuṁ tārā

prabhu jagamāṁ tō tārā banyā vinā tō rahēśē nahīṁ

navarāvajē tārā haiyāṁnī prēmanī gaṁgāmāṁ, rājī thayā vinā rahēśē nahīṁ

banāvajē harēka vicārōmāṁ tārā madhyabiṁdu, prabhu sātha dīdhā vinā rahēśē nahīṁ

rākhajē haiyāṁnē viśuddha sadā, prabhunē gamyā vinā ē rahēśē nahīṁ

haṭavā nā dējē prabhunē āṁkhamāṁthī tārā, tārī sāthē rahyāṁ vinā rahēśē nahīṁ

umaṁgathī malavā sadā ēnē taiyāra rahējē, paḍaghō pāḍayā vinā rahēśē nahīṁ

sādhī lējē ēkatā ēvī, dhaḍakana ēnuṁ nāma saṁbhalāvyā vinā rahēśē nahīṁ

thāśē mana nē haiyuṁ jyāṁ sāpha, tēja ēnuṁ ēmāṁ patharāyā vinā rahēśē nahīṁ

rahēśē irādā sāpha jīvanamāṁ tārā, viśvāsa vadhyā vinā tō rahēśē nahīṁ
Scan Image

Gujarati Bhajan no. 7983 by Satguru Devendra Ghia - Kaka

First...797879797980...Last