Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7984 | Date: 01-May-1999
વિશુદ્ધ હૈયાંના સવાલોના જવાબ, પ્રભુ તો આપે છે
Viśuddha haiyāṁnā savālōnā javāba, prabhu tō āpē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7984 | Date: 01-May-1999

વિશુદ્ધ હૈયાંના સવાલોના જવાબ, પ્રભુ તો આપે છે

  Audio

viśuddha haiyāṁnā savālōnā javāba, prabhu tō āpē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-05-01 1999-05-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17971 વિશુદ્ધ હૈયાંના સવાલોના જવાબ, પ્રભુ તો આપે છે વિશુદ્ધ હૈયાંના સવાલોના જવાબ, પ્રભુ તો આપે છે

વિશુદ્ધ ભાવોના પડઘા પ્રભુ જીવનમાં તો પાડે છે

માંગણીઓ ને ફરિયાદ સાંભળતી સદા, રોજિંદા એનો એ વ્યવહાર છે

હૈયાંનો અતૂટ પ્રેમ તો જગમાં, એનો એ તો ખોરાક છે

જગના દુઃખદર્દમાં, એનું નામ તો, એજ એની તો દવા છે

સમય થાતાં ફળ તો પાકે છે, કર્મ પાકતા ફળ એ તો આપે છે

ઘેરું વાદળ તો નભમાં તપતા સૂરજને પણ ઢાંકી દે છે

દિલ દઈને કરશો જો કામ, થાક તો એમાં ઓછો લાગે છે

હૈયાંને ગમ્યું તો જે, ખોટું પણ એ એને સાચું લાગે છે

હૈયું બની જાય પ્રભુના પ્રેમમાં પરવશ, આનંદ એમાં આવે છે
https://www.youtube.com/watch?v=hiv9mQZbjQ4
View Original Increase Font Decrease Font

વિશુદ્ધ હૈયાંના સવાલોના જવાબ, પ્રભુ તો આપે છે

વિશુદ્ધ ભાવોના પડઘા પ્રભુ જીવનમાં તો પાડે છે

માંગણીઓ ને ફરિયાદ સાંભળતી સદા, રોજિંદા એનો એ વ્યવહાર છે

હૈયાંનો અતૂટ પ્રેમ તો જગમાં, એનો એ તો ખોરાક છે

જગના દુઃખદર્દમાં, એનું નામ તો, એજ એની તો દવા છે

સમય થાતાં ફળ તો પાકે છે, કર્મ પાકતા ફળ એ તો આપે છે

ઘેરું વાદળ તો નભમાં તપતા સૂરજને પણ ઢાંકી દે છે

દિલ દઈને કરશો જો કામ, થાક તો એમાં ઓછો લાગે છે

હૈયાંને ગમ્યું તો જે, ખોટું પણ એ એને સાચું લાગે છે

હૈયું બની જાય પ્રભુના પ્રેમમાં પરવશ, આનંદ એમાં આવે છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

viśuddha haiyāṁnā savālōnā javāba, prabhu tō āpē chē

viśuddha bhāvōnā paḍaghā prabhu jīvanamāṁ tō pāḍē chē

māṁgaṇīō nē phariyāda sāṁbhalatī sadā, rōjiṁdā ēnō ē vyavahāra chē

haiyāṁnō atūṭa prēma tō jagamāṁ, ēnō ē tō khōrāka chē

jaganā duḥkhadardamāṁ, ēnuṁ nāma tō, ēja ēnī tō davā chē

samaya thātāṁ phala tō pākē chē, karma pākatā phala ē tō āpē chē

ghēruṁ vādala tō nabhamāṁ tapatā sūrajanē paṇa ḍhāṁkī dē chē

dila daīnē karaśō jō kāma, thāka tō ēmāṁ ōchō lāgē chē

haiyāṁnē gamyuṁ tō jē, khōṭuṁ paṇa ē ēnē sācuṁ lāgē chē

haiyuṁ banī jāya prabhunā prēmamāṁ paravaśa, ānaṁda ēmāṁ āvē chē
Scan Image

Gujarati Bhajan no. 7984 by Satguru Devendra Ghia - Kaka
First...798179827983...Last