1999-05-05
1999-05-05
1999-05-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17983
હરેક વાતમાં હોય છે મજા, જો એને સમજવાની રીત સમજાઈ જાય
હરેક વાતમાં હોય છે મજા, જો એને સમજવાની રીત સમજાઈ જાય
હરેક કામમાંથી તો મળશે આનંદ, જો એને કરવાની રીત આવડી જાય
હરેક દૃશ્ય તો લાગશે સુંદર, જો એને જોવાની દૃષ્ટિ મળી જાય
હરેક ચીજ જાશે તો કાંઈ શીખવી, જો શીખવાની તમન્ના જાગી જાય
હરેક સંબંધ તો બનશે પાકા જીવનમાં, જો સંબંધો જાળવતા આવડી જાય
હરેક વિચાર તો કંઈક કહેતા જાશે, જો વિચારોને સાચી દિશા દેતા આવડી જાય
હરેક ભાવ તો દૃશ્ય ઊભું કરતું જાય, જો ભાવ તન્મયતા તો આવી જાય
હરેક કાર્યો આપી જાશે તો સફળતા, જો સફળતાની સાચી ચાવી મળી જાય
હરેક પ્રાર્થના તો ફળ આપતી થઈ જાય, જો પ્રાર્થનાની સાચી ચાવી મળી જાય
હરેક ધ્યાન તો સાચું ધ્યાન બની જાય, જો ધ્યાનની સાચી રીત આવડી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
harēka vātamāṁ hōya chē majā, jō ēnē samajavānī rīta samajāī jāya
harēka kāmamāṁthī tō malaśē ānaṁda, jō ēnē karavānī rīta āvaḍī jāya
harēka dr̥śya tō lāgaśē suṁdara, jō ēnē jōvānī dr̥ṣṭi malī jāya
harēka cīja jāśē tō kāṁī śīkhavī, jō śīkhavānī tamannā jāgī jāya
harēka saṁbaṁdha tō banaśē pākā jīvanamāṁ, jō saṁbaṁdhō jālavatā āvaḍī jāya
harēka vicāra tō kaṁīka kahētā jāśē, jō vicārōnē sācī diśā dētā āvaḍī jāya
harēka bhāva tō dr̥śya ūbhuṁ karatuṁ jāya, jō bhāva tanmayatā tō āvī jāya
harēka kāryō āpī jāśē tō saphalatā, jō saphalatānī sācī cāvī malī jāya
harēka prārthanā tō phala āpatī thaī jāya, jō prārthanānī sācī cāvī malī jāya
harēka dhyāna tō sācuṁ dhyāna banī jāya, jō dhyānanī sācī rīta āvaḍī jāya
|
|