Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8509 | Date: 01-Apr-2000
જોયા નથી તો જેને, એ પ્રભુ તો કેવા હશે
Jōyā nathī tō jēnē, ē prabhu tō kēvā haśē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8509 | Date: 01-Apr-2000

જોયા નથી તો જેને, એ પ્રભુ તો કેવા હશે

  No Audio

jōyā nathī tō jēnē, ē prabhu tō kēvā haśē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

2000-04-01 2000-04-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17996 જોયા નથી તો જેને, એ પ્રભુ તો કેવા હશે જોયા નથી તો જેને, એ પ્રભુ તો કેવા હશે

શું એ તારી હામાં હા ભણનારા હશે કે તને વાતે વાતે ટોકનારા હશે

વહેતાં હશે અમીઝરણાં આંખમાંથી કે આંખમાંથી આગ વરસાવતા હશે

સુખદુઃખમાં સાથ દેનારા હશે કે તારા સુખદુઃખથી દૂર રહેનારા હશે

શું એ પ્રેમમાં પીગળનારા હશે કે તારા પર સદા પ્રેમ વરસાવનારા હશે

શું એ તારી વાત પર દુર્લક્ષ કરનારા હશે કે તારી બધી વાત સાંભળનારા હશે

શું તને એ તારાથી જુદા લાગશે કે તને તારા પોતાના ને પોતાના લાગશે

શું એ તારી અણી વખતની સાંકળ બનશે કે અધવચ્ચે રઝળતા મૂકશે

શું એ મૌન બની સદા બેસી રહેશે કે તારા કાર્યમાં સ્ત્રોત પ્રેરણાના વહાવશે

શું એને તું માતપિતા સખા ગણી શકશે કે સદા એનાથી ડરતો ને ડરતો રહેશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōyā nathī tō jēnē, ē prabhu tō kēvā haśē

śuṁ ē tārī hāmāṁ hā bhaṇanārā haśē kē tanē vātē vātē ṭōkanārā haśē

vahētāṁ haśē amījharaṇāṁ āṁkhamāṁthī kē āṁkhamāṁthī āga varasāvatā haśē

sukhaduḥkhamāṁ sātha dēnārā haśē kē tārā sukhaduḥkhathī dūra rahēnārā haśē

śuṁ ē prēmamāṁ pīgalanārā haśē kē tārā para sadā prēma varasāvanārā haśē

śuṁ ē tārī vāta para durlakṣa karanārā haśē kē tārī badhī vāta sāṁbhalanārā haśē

śuṁ tanē ē tārāthī judā lāgaśē kē tanē tārā pōtānā nē pōtānā lāgaśē

śuṁ ē tārī aṇī vakhatanī sāṁkala banaśē kē adhavaccē rajhalatā mūkaśē

śuṁ ē mauna banī sadā bēsī rahēśē kē tārā kāryamāṁ strōta prēraṇānā vahāvaśē

śuṁ ēnē tuṁ mātapitā sakhā gaṇī śakaśē kē sadā ēnāthī ḍaratō nē ḍaratō rahēśē
Scan Image

Gujarati Bhajan no. 8509 by Satguru Devendra Ghia - Kaka
First...850685078508...Last