Hymn No. 8513 | Date: 02-Apr-2000
એકલું રહેવા ના દેજે પ્રભુ મારા મનને, રહેવા દેજે એને તારી સંગ ને સંગ
ēkaluṁ rahēvā nā dējē prabhu mārā mananē, rahēvā dējē ēnē tārī saṁga nē saṁga
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
2000-04-02
2000-04-02
2000-04-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18000
એકલું રહેવા ના દેજે પ્રભુ મારા મનને, રહેવા દેજે એને તારી સંગ ને સંગ
એકલું રહેવા ના દેજે પ્રભુ મારા મનને, રહેવા દેજે એને તારી સંગ ને સંગ
પડશે છોડાવવી એને માયાની માયા, ચડવા દેજે એને તારી ભક્તિનો રંગ
નિરાશામાં ના એને પડવા તો દેજે, કરતો ના એની બધી આશાનો ભંગ
ચડી જાય છે મન કદી એવું ચકરાવે, સમજાતો નથી જ્યારે તારો તો ઢંગ
ચડતો રહ્યો છે એને કોઈ ને કોઈનો રંગ, બન્યું છે મુશ્કેલ બનાવવું એને નિઃસંગ
રહી રહી તારી સંગ તો પ્રભુ, ઊજવવા છે જીવનના તો બધા પ્રસંગ
રહી રહી તારી સંગ રે પ્રભુ, જીતવા છે જીવનમાં જીવનના બધા જંગ
દેખાડે જે જીવનમાં તું એવા એવા રંગ, મનડું ને દિલડું થઈ જાય છે એમાં દંગ
તારી સંગ સંગ રહીને રે પ્રભુ, છોડવા છે જીવનમાં, જીવનના બધા કુસંગ
આવીને બેસીશ હૈયામાં તું જ્યાં, કરી ના શકશે કરામત એનો તો રંગ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēkaluṁ rahēvā nā dējē prabhu mārā mananē, rahēvā dējē ēnē tārī saṁga nē saṁga
paḍaśē chōḍāvavī ēnē māyānī māyā, caḍavā dējē ēnē tārī bhaktinō raṁga
nirāśāmāṁ nā ēnē paḍavā tō dējē, karatō nā ēnī badhī āśānō bhaṁga
caḍī jāya chē mana kadī ēvuṁ cakarāvē, samajātō nathī jyārē tārō tō ḍhaṁga
caḍatō rahyō chē ēnē kōī nē kōīnō raṁga, banyuṁ chē muśkēla banāvavuṁ ēnē niḥsaṁga
rahī rahī tārī saṁga tō prabhu, ūjavavā chē jīvananā tō badhā prasaṁga
rahī rahī tārī saṁga rē prabhu, jītavā chē jīvanamāṁ jīvananā badhā jaṁga
dēkhāḍē jē jīvanamāṁ tuṁ ēvā ēvā raṁga, manaḍuṁ nē dilaḍuṁ thaī jāya chē ēmāṁ daṁga
tārī saṁga saṁga rahīnē rē prabhu, chōḍavā chē jīvanamāṁ, jīvananā badhā kusaṁga
āvīnē bēsīśa haiyāmāṁ tuṁ jyāṁ, karī nā śakaśē karāmata ēnō tō raṁga
|