2000-04-12
2000-04-12
2000-04-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18016
ધીરજ ખૂટી ને હાર્યો બાજી હું તો જીવનની, ખૂટી શ્રદ્ધા, ખોઈ સંપત્તિ જીવનની

ડૂબ્યો દર્દમાં, મળી સંપત્તિ દુઃખની, ડૂબ્યો અસંતોષમાં જલાવી સંપત્તિ સુખની
બન્યો દર્દી ઇર્ષ્યાનો, અટકી પ્રગતિ, વધી સુરખી સંતોષની, બદલાઈ દિશા જીવનની
મળી જીવનને યોગ્ય દૃષ્ટિ, સૂરત જીવનની ત્યાં એમાં તો એવી બદલાણી
મળ્યાં દર્શન પ્રભુનાં કુદરતમાં, સરવાણી આનંદની હૈયામાં ત્યાં ઉભરાણી
છૂટયા રસ્તા જીવનમાં પાપના, આશા પ્રભુદર્શનની તો હૈયામાં બંધાણી
કૂડકપટમાં લપટાયા જીવનમાં, કરી ડામાડોળ સ્થિતિ એમાં તો જીવનની
ફૂટી પ્રેમની સરવાણી જ્યાં હૈયામાં, દૃષ્ટિ જીવનની એમાં તો બદલાણી
સ્થપાશે સામ્રાજ્ય હૈયામાં સુખશાંતિનું, જાશે મળી જીવનમાં સીડી સ્વર્ગની
પ્રગટશે જ્યોત હૈયામાં સુખ ને આનંદની, હૈયામાંથી દુઃખની જ્યોત ભુલાણી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dhīraja khūṭī nē hāryō bājī huṁ tō jīvananī, khūṭī śraddhā, khōī saṁpatti jīvananī
ḍūbyō dardamāṁ, malī saṁpatti duḥkhanī, ḍūbyō asaṁtōṣamāṁ jalāvī saṁpatti sukhanī
banyō dardī irṣyānō, aṭakī pragati, vadhī surakhī saṁtōṣanī, badalāī diśā jīvananī
malī jīvananē yōgya dr̥ṣṭi, sūrata jīvananī tyāṁ ēmāṁ tō ēvī badalāṇī
malyāṁ darśana prabhunāṁ kudaratamāṁ, saravāṇī ānaṁdanī haiyāmāṁ tyāṁ ubharāṇī
chūṭayā rastā jīvanamāṁ pāpanā, āśā prabhudarśananī tō haiyāmāṁ baṁdhāṇī
kūḍakapaṭamāṁ lapaṭāyā jīvanamāṁ, karī ḍāmāḍōla sthiti ēmāṁ tō jīvananī
phūṭī prēmanī saravāṇī jyāṁ haiyāmāṁ, dr̥ṣṭi jīvananī ēmāṁ tō badalāṇī
sthapāśē sāmrājya haiyāmāṁ sukhaśāṁtinuṁ, jāśē malī jīvanamāṁ sīḍī svarganī
pragaṭaśē jyōta haiyāmāṁ sukha nē ānaṁdanī, haiyāmāṁthī duḥkhanī jyōta bhulāṇī
|