2000-05-06
2000-05-06
2000-05-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18063
જીવજે જગમાં જીવન એવું, કિંમત એની પ્રભુથી ઓછી આંકી ના શકાય

અન્યના દુઃખમાં દ્રવી ઊઠશે હૈયું તારું, પ્રભુ પાસે કદર એની તો થાય
ભૂખ્યા-તરસ્યાની ચીસો જેના કાને સંભળાય, પ્રભુને વાત એની પહોંચી જાય
વ્હાલભરી વાતો ને હૈયાની મીઠાશ મહાણવા, પ્રભુ એમાં તો તૈયાર થાય
રહે સંપે જીવનમાં જે સદાય, પ્રભુને વહાલા રહે એ તો સદાય
હસતા હસતા સહે દુઃખ, કરે ના એની ફરિયાદ, હૈયે પ્રભુના એ વસી જાય
પ્રેમ વિના નથી એની પાસે પાત્ર બીજું, પ્રેમ પીએ ને એ પ્રેમ પાય
પ્રભુ છે આધાર જગનો ને સહુનો, વિશ્વાસ આ તો હૈયે જેના છલકાય
સંસારની ખારાશ રાખી હૈયે, સંસારને મીઠાશનું જળ પાયે સદાય
આવું જીવન જીવનારની કિંમત, પ્રભુથી તો ઓછી આંકી ના શકાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvajē jagamāṁ jīvana ēvuṁ, kiṁmata ēnī prabhuthī ōchī āṁkī nā śakāya
anyanā duḥkhamāṁ dravī ūṭhaśē haiyuṁ tāruṁ, prabhu pāsē kadara ēnī tō thāya
bhūkhyā-tarasyānī cīsō jēnā kānē saṁbhalāya, prabhunē vāta ēnī pahōṁcī jāya
vhālabharī vātō nē haiyānī mīṭhāśa mahāṇavā, prabhu ēmāṁ tō taiyāra thāya
rahē saṁpē jīvanamāṁ jē sadāya, prabhunē vahālā rahē ē tō sadāya
hasatā hasatā sahē duḥkha, karē nā ēnī phariyāda, haiyē prabhunā ē vasī jāya
prēma vinā nathī ēnī pāsē pātra bījuṁ, prēma pīē nē ē prēma pāya
prabhu chē ādhāra jaganō nē sahunō, viśvāsa ā tō haiyē jēnā chalakāya
saṁsāranī khārāśa rākhī haiyē, saṁsāranē mīṭhāśanuṁ jala pāyē sadāya
āvuṁ jīvana jīvanāranī kiṁmata, prabhuthī tō ōchī āṁkī nā śakāya
|
|