Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8584 | Date: 11-May-2000
ના સહન કરવી હોય જો જોહુકમી, નસીબની તો તારે
Nā sahana karavī hōya jō jōhukamī, nasībanī tō tārē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 8584 | Date: 11-May-2000

ના સહન કરવી હોય જો જોહુકમી, નસીબની તો તારે

  No Audio

nā sahana karavī hōya jō jōhukamī, nasībanī tō tārē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

2000-05-11 2000-05-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18071 ના સહન કરવી હોય જો જોહુકમી, નસીબની તો તારે ના સહન કરવી હોય જો જોહુકમી, નસીબની તો તારે

તારે ને તારે પડશે જીવનમાં, તારા નસીબ સામે લડવું

હાથ જોડીને ના બેસી રહેવાશે, જીવનમાં તો નસીબ સામે

તારે ને તારે પડશે જીવનમાં, તારું ને તારું નસીબ ઘડવું

નસીબ ઘડાયું છે તારું, તારાં ને તારા કર્મોથી જ્યારે

નસીબની જોહુકમી સામે, પડશે તારે ને તારે શસ્ત્ર ઉગામવું

લઈ રડમસ રહેશે બેસી રહેશે, જો તું તારા નસીબ સામે

જીવનમાં નથી એમાં તો, તારું ને તારું તો કાંઈ વળવાનું

નથી મન સ્થિર તારું, નથી ભાવ સ્થિર, બીજું છે શું સાથે

અસ્થિરતા ને અસ્થિરતાથી, પ્રાર્થનામાં નથી કાંઈ વળવાનું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā sahana karavī hōya jō jōhukamī, nasībanī tō tārē

tārē nē tārē paḍaśē jīvanamāṁ, tārā nasība sāmē laḍavuṁ

hātha jōḍīnē nā bēsī rahēvāśē, jīvanamāṁ tō nasība sāmē

tārē nē tārē paḍaśē jīvanamāṁ, tāruṁ nē tāruṁ nasība ghaḍavuṁ

nasība ghaḍāyuṁ chē tāruṁ, tārāṁ nē tārā karmōthī jyārē

nasībanī jōhukamī sāmē, paḍaśē tārē nē tārē śastra ugāmavuṁ

laī raḍamasa rahēśē bēsī rahēśē, jō tuṁ tārā nasība sāmē

jīvanamāṁ nathī ēmāṁ tō, tāruṁ nē tāruṁ tō kāṁī valavānuṁ

nathī mana sthira tāruṁ, nathī bhāva sthira, bījuṁ chē śuṁ sāthē

asthiratā nē asthiratāthī, prārthanāmāṁ nathī kāṁī valavānuṁ
Scan Image

Gujarati Bhajan no. 8584 by Satguru Devendra Ghia - Kaka
First...858185828583...Last