Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 324 | Date: 11-Jan-1986
કોઈ કરે કે ના કરે, તોય રક્ષણ કરશે તું મારું જરૂર
Kōī karē kē nā karē, tōya rakṣaṇa karaśē tuṁ māruṁ jarūra

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 324 | Date: 11-Jan-1986

કોઈ કરે કે ના કરે, તોય રક્ષણ કરશે તું મારું જરૂર

  No Audio

kōī karē kē nā karē, tōya rakṣaṇa karaśē tuṁ māruṁ jarūra

મા, ભગવાન (Almighty Mother, God)

1986-01-11 1986-01-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1813 કોઈ કરે કે ના કરે, તોય રક્ષણ કરશે તું મારું જરૂર કોઈ કરે કે ના કરે, તોય રક્ષણ કરશે તું મારું જરૂર

કોઈ સાંભળે કે ના સાંભળે, તોય સાંભળશે મને તું જરૂર

કોઈ કરે કે ના કરે, તોય મને તું પ્રેમ કરશે જરૂર

કોઈ મૂકે કે ના મૂકે, તોય પ્રેમાળ હાથ માથે મૂકશે તું જરૂર

કોઈ બોલે કે ના બોલે, તોય માડી, મુજથી બોલશે તું જરૂર

કોઈ કરે કે ના કરે, તોય તારા દિલની વાત, કરશે મને જરૂર

કોઈ રહે કે ના રહે, તોય સદા મારી સાથે રહેશે તું જરૂર

કોઈ રડશે કે ના રડશે, તોય મારી હાલત પર રડશે તું જરૂર

કોઈ બતાવે કે ના બતાવે, તોય માર્ગ મને બતાવશે તું જરૂર

કોઈ મારે કે ના મારે, તોય પ્રેમથી મારશે મને તું જરૂર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōī karē kē nā karē, tōya rakṣaṇa karaśē tuṁ māruṁ jarūra

kōī sāṁbhalē kē nā sāṁbhalē, tōya sāṁbhalaśē manē tuṁ jarūra

kōī karē kē nā karē, tōya manē tuṁ prēma karaśē jarūra

kōī mūkē kē nā mūkē, tōya prēmāla hātha māthē mūkaśē tuṁ jarūra

kōī bōlē kē nā bōlē, tōya māḍī, mujathī bōlaśē tuṁ jarūra

kōī karē kē nā karē, tōya tārā dilanī vāta, karaśē manē jarūra

kōī rahē kē nā rahē, tōya sadā mārī sāthē rahēśē tuṁ jarūra

kōī raḍaśē kē nā raḍaśē, tōya mārī hālata para raḍaśē tuṁ jarūra

kōī batāvē kē nā batāvē, tōya mārga manē batāvaśē tuṁ jarūra

kōī mārē kē nā mārē, tōya prēmathī māraśē manē tuṁ jarūra
English Explanation Increase Font Decrease Font

Shri Satguru Devendraji Ghia called as Kakaji by his ardent followers seeks the Divine Mother's blessings-

Let anyone protect me or not, I am sure you will always protect me,

Let anyone listen to me or not, I am sure you will always listen to me,

Let anyone love me or not, I am always sure that you will eternally love me,

Let anyone place their affectionate hand on my head, you will always place your loving hand on my head,

Let anyone speak with me or not Mother, I know you will always speak with me,

Let anyone narrate their tales, I am sure you will narrate to me your secrets,

Let anyone stay or not, I am sure you will always stay with me forever,

Let anyone cry or not, I am sure you will be compassionate towards my condition,

Let anyone guide me the way or not, I am sure you will lead me to the path,

Let anyone defeat me or not, I am sure I will be defeated by your love.

Thus, it is our eternal faith in our Divine Mother which is portrayed by Kakaji here.
Scan Image

Gujarati Bhajan no. 324 by Satguru Devendra Ghia - Kaka
First...322323324...Last