Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8660 | Date: 06-Jul-2000
આવ્યો જગમાં શું શું કરવા, જીવનમાં શું શું કરી બેઠો
Āvyō jagamāṁ śuṁ śuṁ karavā, jīvanamāṁ śuṁ śuṁ karī bēṭhō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8660 | Date: 06-Jul-2000

આવ્યો જગમાં શું શું કરવા, જીવનમાં શું શું કરી બેઠો

  No Audio

āvyō jagamāṁ śuṁ śuṁ karavā, jīvanamāṁ śuṁ śuṁ karī bēṭhō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-07-06 2000-07-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18147 આવ્યો જગમાં શું શું કરવા, જીવનમાં શું શું કરી બેઠો આવ્યો જગમાં શું શું કરવા, જીવનમાં શું શું કરી બેઠો

આવ્યો જગમાં માલિક બનવા, ગુલામ બની જીવનમાં બેઠો

આવ્યો જગમાં સંયમ કેળવવા, જીવનમાં સંયમ ખોઈ બેઠો

આવ્યો જગમાં પામવા શાંતિ, જીવનમાં શાંતિ ખોઈ બેઠો

આવ્યો જગમાં પ્રેમ કરવા, જીવનમાં વેર તો બાંધી બેઠો

આવ્યો સત્યનો પ્રકાશ પામવા, અસત્યની રાહ પકડી બેઠો

આવ્યો મુક્તિનાં દ્વાર ખોલવા, જીવનમાં બંધનો વધારી બેઠો

આવ્યો આશાઓ પૂરી કરવા, નિરાશાઓનો ખેલ ખેલી બેઠો

આવ્યો જગમાં પ્રભુને સમજવા, હૈયે દુઃખ વળગાડી બેઠો

આવ્યો જગમાં સુખી થાવા, જીવનમાં માયા વધારી બેઠો
View Original Increase Font Decrease Font

આવ્યો જગમાં શું શું કરવા, જીવનમાં શું શું કરી બેઠો

આવ્યો જગમાં માલિક બનવા, ગુલામ બની જીવનમાં બેઠો

આવ્યો જગમાં સંયમ કેળવવા, જીવનમાં સંયમ ખોઈ બેઠો

આવ્યો જગમાં પામવા શાંતિ, જીવનમાં શાંતિ ખોઈ બેઠો

આવ્યો જગમાં પ્રેમ કરવા, જીવનમાં વેર તો બાંધી બેઠો

આવ્યો સત્યનો પ્રકાશ પામવા, અસત્યની રાહ પકડી બેઠો

આવ્યો મુક્તિનાં દ્વાર ખોલવા, જીવનમાં બંધનો વધારી બેઠો

આવ્યો આશાઓ પૂરી કરવા, નિરાશાઓનો ખેલ ખેલી બેઠો

આવ્યો જગમાં પ્રભુને સમજવા, હૈયે દુઃખ વળગાડી બેઠો

આવ્યો જગમાં સુખી થાવા, જીવનમાં માયા વધારી બેઠો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvyō jagamāṁ śuṁ śuṁ karavā, jīvanamāṁ śuṁ śuṁ karī bēṭhō

āvyō jagamāṁ mālika banavā, gulāma banī jīvanamāṁ bēṭhō

āvyō jagamāṁ saṁyama kēlavavā, jīvanamāṁ saṁyama khōī bēṭhō

āvyō jagamāṁ pāmavā śāṁti, jīvanamāṁ śāṁti khōī bēṭhō

āvyō jagamāṁ prēma karavā, jīvanamāṁ vēra tō bāṁdhī bēṭhō

āvyō satyanō prakāśa pāmavā, asatyanī rāha pakaḍī bēṭhō

āvyō muktināṁ dvāra khōlavā, jīvanamāṁ baṁdhanō vadhārī bēṭhō

āvyō āśāō pūrī karavā, nirāśāōnō khēla khēlī bēṭhō

āvyō jagamāṁ prabhunē samajavā, haiyē duḥkha valagāḍī bēṭhō

āvyō jagamāṁ sukhī thāvā, jīvanamāṁ māyā vadhārī bēṭhō
Scan Image

Gujarati Bhajan no. 8660 by Satguru Devendra Ghia - Kaka
First...865686578658...Last