Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8696 | Date: 19-Jul-2000
નજર ને નજર નચાવી, બેતાલ અમને તમે કરો છો શાને
Najara nē najara nacāvī, bētāla amanē tamē karō chō śānē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8696 | Date: 19-Jul-2000

નજર ને નજર નચાવી, બેતાલ અમને તમે કરો છો શાને

  No Audio

najara nē najara nacāvī, bētāla amanē tamē karō chō śānē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-07-19 2000-07-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18183 નજર ને નજર નચાવી, બેતાલ અમને તમે કરો છો શાને નજર ને નજર નચાવી, બેતાલ અમને તમે કરો છો શાને

બનાવી બેતાલ દિલને, હવે તમે નજર છુપાવો છો શાને

ઇશ્કે મિજાજીની રમત માંડીને, બેતાલ દિલને બનાવો છો શાને

પ્રણયની બંસરીના સૂરો છેડીને, પ્રણયથી હવે ભાગો છો શાને

રમત માંડી પ્રણયની હવે, દિલને નારાજ કરો છો શાને

હસતા મુખડાની માયા લગાવી, રુસણાં લઈને બેઠા છો શાને

હતી ના હિંમત જો દિલમાં, નજરથી નજર મેળવી શાને

પ્યાલી પ્રેમની બતાવી બતાવીને, તરસ્યા રાખો છો શાને

પ્રગટાવી અગ્નિ વિરહનો હૈયે, દિન ને રાતની લંબાઈ વધારો છો શાને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

najara nē najara nacāvī, bētāla amanē tamē karō chō śānē

banāvī bētāla dilanē, havē tamē najara chupāvō chō śānē

iśkē mijājīnī ramata māṁḍīnē, bētāla dilanē banāvō chō śānē

praṇayanī baṁsarīnā sūrō chēḍīnē, praṇayathī havē bhāgō chō śānē

ramata māṁḍī praṇayanī havē, dilanē nārāja karō chō śānē

hasatā mukhaḍānī māyā lagāvī, rusaṇāṁ laīnē bēṭhā chō śānē

hatī nā hiṁmata jō dilamāṁ, najarathī najara mēlavī śānē

pyālī prēmanī batāvī batāvīnē, tarasyā rākhō chō śānē

pragaṭāvī agni virahanō haiyē, dina nē rātanī laṁbāī vadhārō chō śānē
Scan Image

Gujarati Bhajan no. 8696 by Satguru Devendra Ghia - Kaka
First...869286938694...Last