2000-07-19
2000-07-19
2000-07-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18182
છે જ્યાં સર્જન એ તો તારું ને તારું, ગમે કે ના ગમે, હવે કરશો શું

પડયા છે પનારા જીવનમાં જેની સાથે, નિભાવ્યા વિના બીજું કરશો શું
નજરથી નજર મળી, જાગ્યો પ્રેમ હૈયે, એકરાર કર્યાં વિના રહેશો શું
ઘટ ઘટના સ્વભાવ છે જુદા, સમજ્યા વિના તો એને વળશે શું
સુખદુઃખ છે હકીકત જીવનની, સ્વીકાર્યા વિના એને તો વળશે શું
નજર બની છે જ્યાં દર્શનની પ્યાસી, દર્શન વિના બીજું એને ખપશે શું
જાણતા નથી કર્મ જ્યાં, વધવું છે આગળ, પ્રભુના સાથ વિના કરશો શું
પુરુષાર્થમાં પાછા ના પડયા જે, પ્રભુ આવ્યા વિના એનો તો રહેશે શું
દીધું કર્યુ તો છે સર્વ કાંઈ પ્રભુનું, આભાર માન્યા વિના તો રહેશો શું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jyāṁ sarjana ē tō tāruṁ nē tāruṁ, gamē kē nā gamē, havē karaśō śuṁ
paḍayā chē panārā jīvanamāṁ jēnī sāthē, nibhāvyā vinā bījuṁ karaśō śuṁ
najarathī najara malī, jāgyō prēma haiyē, ēkarāra karyāṁ vinā rahēśō śuṁ
ghaṭa ghaṭanā svabhāva chē judā, samajyā vinā tō ēnē valaśē śuṁ
sukhaduḥkha chē hakīkata jīvananī, svīkāryā vinā ēnē tō valaśē śuṁ
najara banī chē jyāṁ darśananī pyāsī, darśana vinā bījuṁ ēnē khapaśē śuṁ
jāṇatā nathī karma jyāṁ, vadhavuṁ chē āgala, prabhunā sātha vinā karaśō śuṁ
puruṣārthamāṁ pāchā nā paḍayā jē, prabhu āvyā vinā ēnō tō rahēśē śuṁ
dīdhuṁ karyu tō chē sarva kāṁī prabhunuṁ, ābhāra mānyā vinā tō rahēśō śuṁ
|