2000-07-19
2000-07-19
2000-07-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18185
આનંદ આનંદ ને તમે આનંદના સાગર છો, અમને આનંદમાં રાખો

વસ્યા છીએ તમારી સૃષ્ટિમાં અમે, તમારી નજરમાં અમને રાખો
પ્રેમ પ્રેમ ને તમે પ્રેમના સાગર છો, પ્રેમ વિના ના અમને બીજું આપો
વસો જગમાં ભલે બધે તમે, અમારા હૈયામાં વાસ તમારો રાખો
તમે જ્ઞાન ને જ્ઞાન સાગર છો, તમારું નિર્મળ જ્ઞાન અમને આપો
તમે અમારા ને અમારા છો, અમને તો સદા હસતા ને હસતા રાખો
તમે શક્તિ ને શક્તિના સાગર છો, ના શક્તિ વિના અમને ખાલી રાખો
કૃપા ને કૃપાના સાગર છો, તમારી કૃપા વિના ના અમને ખાલી રાખો
ભક્તિ ને તમે ભક્તિના સાગર છો, અમારા હૈયાને ભક્તિ વિના ના ખાલી રાખો
ધ્યાન ને ધ્યાનના સાગર છો તમે, સદા અમને તમારા ધ્યાનમાં રાખો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ānaṁda ānaṁda nē tamē ānaṁdanā sāgara chō, amanē ānaṁdamāṁ rākhō
vasyā chīē tamārī sr̥ṣṭimāṁ amē, tamārī najaramāṁ amanē rākhō
prēma prēma nē tamē prēmanā sāgara chō, prēma vinā nā amanē bījuṁ āpō
vasō jagamāṁ bhalē badhē tamē, amārā haiyāmāṁ vāsa tamārō rākhō
tamē jñāna nē jñāna sāgara chō, tamāruṁ nirmala jñāna amanē āpō
tamē amārā nē amārā chō, amanē tō sadā hasatā nē hasatā rākhō
tamē śakti nē śaktinā sāgara chō, nā śakti vinā amanē khālī rākhō
kr̥pā nē kr̥pānā sāgara chō, tamārī kr̥pā vinā nā amanē khālī rākhō
bhakti nē tamē bhaktinā sāgara chō, amārā haiyānē bhakti vinā nā khālī rākhō
dhyāna nē dhyānanā sāgara chō tamē, sadā amanē tamārā dhyānamāṁ rākhō
|
|