2000-07-19
2000-07-19
2000-07-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18186
મારા મનમાં રામાયણ રચાયું, એના રાવણને ગોતું છું
મારા મનમાં રામાયણ રચાયું, એના રાવણને ગોતું છું
મારા મનમાં મહાભારત જાગ્યું, એના દુર્યોધનને ગોતું છું
દિલમાં જ્યાં ઉર્મિઓ છલકાય છે, મારામાં રહેલા ક્રોધને ગોતું છું
રચતો રહ્યો ઇતિહાસ જીવનમાં, જીવનમાં લખનાર એનો ગોતું છું
ધરવા છે મનડા ને દિલડા એનાં ચરણે, સ્વામી એનો તો ગોતું છું
ઊડવું છે જીવનમાં પ્રેમગગનમાં, ઊડવા પાંખ એની તો ગોતું છું
કમળે કમળે પૂજવા છે પ્રભુને, ચરણ જીવનમાં એનાં ગોતું છું
બાગમાં છે ખીલેલેં પુષ્પો, હૃદય કમળ ખીલે, શબ્દો એવા ગોતું છું
બહારે બહાર ખીલી છે જગમાં, મારા જીવનમાં વસંત ગોતું છું
સમાવું છે તો દિલમાં પ્રભુના, જગમાં દિલ એનું ગોતું છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mārā manamāṁ rāmāyaṇa racāyuṁ, ēnā rāvaṇanē gōtuṁ chuṁ
mārā manamāṁ mahābhārata jāgyuṁ, ēnā duryōdhananē gōtuṁ chuṁ
dilamāṁ jyāṁ urmiō chalakāya chē, mārāmāṁ rahēlā krōdhanē gōtuṁ chuṁ
racatō rahyō itihāsa jīvanamāṁ, jīvanamāṁ lakhanāra ēnō gōtuṁ chuṁ
dharavā chē manaḍā nē dilaḍā ēnāṁ caraṇē, svāmī ēnō tō gōtuṁ chuṁ
ūḍavuṁ chē jīvanamāṁ prēmagaganamāṁ, ūḍavā pāṁkha ēnī tō gōtuṁ chuṁ
kamalē kamalē pūjavā chē prabhunē, caraṇa jīvanamāṁ ēnāṁ gōtuṁ chuṁ
bāgamāṁ chē khīlēlēṁ puṣpō, hr̥daya kamala khīlē, śabdō ēvā gōtuṁ chuṁ
bahārē bahāra khīlī chē jagamāṁ, mārā jīvanamāṁ vasaṁta gōtuṁ chuṁ
samāvuṁ chē tō dilamāṁ prabhunā, jagamāṁ dila ēnuṁ gōtuṁ chuṁ
|
|