Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8715 | Date: 25-Jul-2000
લેતાં લેતાં નામ પ્રભુનું ભાવથી, રૂંવે રૂંવે આનંદ ઊભરાય
Lētāṁ lētāṁ nāma prabhunuṁ bhāvathī, rūṁvē rūṁvē ānaṁda ūbharāya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8715 | Date: 25-Jul-2000

લેતાં લેતાં નામ પ્રભુનું ભાવથી, રૂંવે રૂંવે આનંદ ઊભરાય

  No Audio

lētāṁ lētāṁ nāma prabhunuṁ bhāvathī, rūṁvē rūṁvē ānaṁda ūbharāya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

2000-07-25 2000-07-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18202 લેતાં લેતાં નામ પ્રભુનું ભાવથી, રૂંવે રૂંવે આનંદ ઊભરાય લેતાં લેતાં નામ પ્રભુનું ભાવથી, રૂંવે રૂંવે આનંદ ઊભરાય

હૈયું રહે ના હાથમાં, આંસુઓથી તો આંખડી છલકાય

પૂછશો ના હાલ એમાં હૈયાના, સાનભાન એમાં ભૂલી જવાય

ઊઠશે ના સૂરો એમાં બીજા, એકતાના સૂરો એમાંથી રેલાય

દિલ દ્રવી ઊઠે એમાં, પ્રેમની નદિયું એમાં વ્હેતી જાય

નામે નામે સૃષ્ટિ હૈયામાં નવી ઊભી થાય, ઊમંગ એમાં છલકાય

દુઃખદર્દની હસ્તી હૈયામાંથી, એમાં નાબૂદ થાતી જાય

મુક્તિ ઝંખતો માનવી, પ્રભુના પ્રેમના પાશમાં બંધાય
View Original Increase Font Decrease Font

લેતાં લેતાં નામ પ્રભુનું ભાવથી, રૂંવે રૂંવે આનંદ ઊભરાય

હૈયું રહે ના હાથમાં, આંસુઓથી તો આંખડી છલકાય

પૂછશો ના હાલ એમાં હૈયાના, સાનભાન એમાં ભૂલી જવાય

ઊઠશે ના સૂરો એમાં બીજા, એકતાના સૂરો એમાંથી રેલાય

દિલ દ્રવી ઊઠે એમાં, પ્રેમની નદિયું એમાં વ્હેતી જાય

નામે નામે સૃષ્ટિ હૈયામાં નવી ઊભી થાય, ઊમંગ એમાં છલકાય

દુઃખદર્દની હસ્તી હૈયામાંથી, એમાં નાબૂદ થાતી જાય

મુક્તિ ઝંખતો માનવી, પ્રભુના પ્રેમના પાશમાં બંધાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lētāṁ lētāṁ nāma prabhunuṁ bhāvathī, rūṁvē rūṁvē ānaṁda ūbharāya

haiyuṁ rahē nā hāthamāṁ, āṁsuōthī tō āṁkhaḍī chalakāya

pūchaśō nā hāla ēmāṁ haiyānā, sānabhāna ēmāṁ bhūlī javāya

ūṭhaśē nā sūrō ēmāṁ bījā, ēkatānā sūrō ēmāṁthī rēlāya

dila dravī ūṭhē ēmāṁ, prēmanī nadiyuṁ ēmāṁ vhētī jāya

nāmē nāmē sr̥ṣṭi haiyāmāṁ navī ūbhī thāya, ūmaṁga ēmāṁ chalakāya

duḥkhadardanī hastī haiyāmāṁthī, ēmāṁ nābūda thātī jāya

mukti jhaṁkhatō mānavī, prabhunā prēmanā pāśamāṁ baṁdhāya
Scan Image

Gujarati Bhajan no. 8715 by Satguru Devendra Ghia - Kaka
First...871087118712...Last