Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8734 | Date: 31-Jul-2000
દિશાઓ નજરમાંથી ઓઝલ ના થાઓ, લક્ષ્ય નજરની બહાર ના જાઓ
Diśāō najaramāṁthī ōjhala nā thāō, lakṣya najaranī bahāra nā jāō

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8734 | Date: 31-Jul-2000

દિશાઓ નજરમાંથી ઓઝલ ના થાઓ, લક્ષ્ય નજરની બહાર ના જાઓ

  No Audio

diśāō najaramāṁthī ōjhala nā thāō, lakṣya najaranī bahāra nā jāō

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

2000-07-31 2000-07-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18221 દિશાઓ નજરમાંથી ઓઝલ ના થાઓ, લક્ષ્ય નજરની બહાર ના જાઓ દિશાઓ નજરમાંથી ઓઝલ ના થાઓ, લક્ષ્ય નજરની બહાર ના જાઓ

હૈયાની ધડકન પ્રભુપ્રેમમાં ધડકો, પ્રભુના તાલમાં જીવનના તાલ મેળવો

લોભ-લાલચની મર્યાદા ના ઓળંગો, ઘડતર જીવનનું બોદું ના બનાવો

જીવનનું ભણતર ના ભૂલી જાઓ, પ્રભુ આગમન કાજે લીલી જાજમ બિછાવો

ભક્તિભાવમાં હૈયાને ડુબાડો, શુષ્કતાનું પાથરણું હૈયે ના પાથરો

જીવી જીવનને અનોખું બનાવવા સમાવવા સહુને હૈયું વિશાળ બનાવો

છે સાથ સહુને પ્રભુનો પૂરો, કરી કામો એવાં, પ્રભુને અનુગ્રહી બનાવો

વસીને તુજ હૈયે, આવ્યા પાસે પ્રભુ, એનાં ચરણે દિલ તમારું સોંપો

નજર આપી મીઠી, મીઠી નજર પામો બનીને એના, તમારા એને બનાવો

કૃપાળુની કૃપા ખૂટે ના કદી, અન્ય ઉપર રહમ રાખી, એની રહમ પામો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

diśāō najaramāṁthī ōjhala nā thāō, lakṣya najaranī bahāra nā jāō

haiyānī dhaḍakana prabhuprēmamāṁ dhaḍakō, prabhunā tālamāṁ jīvananā tāla mēlavō

lōbha-lālacanī maryādā nā ōlaṁgō, ghaḍatara jīvananuṁ bōduṁ nā banāvō

jīvananuṁ bhaṇatara nā bhūlī jāō, prabhu āgamana kājē līlī jājama bichāvō

bhaktibhāvamāṁ haiyānē ḍubāḍō, śuṣkatānuṁ pātharaṇuṁ haiyē nā pātharō

jīvī jīvananē anōkhuṁ banāvavā samāvavā sahunē haiyuṁ viśāla banāvō

chē sātha sahunē prabhunō pūrō, karī kāmō ēvāṁ, prabhunē anugrahī banāvō

vasīnē tuja haiyē, āvyā pāsē prabhu, ēnāṁ caraṇē dila tamāruṁ sōṁpō

najara āpī mīṭhī, mīṭhī najara pāmō banīnē ēnā, tamārā ēnē banāvō

kr̥pālunī kr̥pā khūṭē nā kadī, anya upara rahama rākhī, ēnī rahama pāmō
Scan Image

Gujarati Bhajan no. 8734 by Satguru Devendra Ghia - Kaka
First...873187328733...Last