Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8746 | Date: 13-Aug-2000
છે અદાલત પ્રભુ તારી તો કેવી, શરાફતને તું શરાફતથી તોલે
Chē adālata prabhu tārī tō kēvī, śarāphatanē tuṁ śarāphatathī tōlē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8746 | Date: 13-Aug-2000

છે અદાલત પ્રભુ તારી તો કેવી, શરાફતને તું શરાફતથી તોલે

  No Audio

chē adālata prabhu tārī tō kēvī, śarāphatanē tuṁ śarāphatathī tōlē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-08-13 2000-08-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18233 છે અદાલત પ્રભુ તારી તો કેવી, શરાફતને તું શરાફતથી તોલે છે અદાલત પ્રભુ તારી તો કેવી, શરાફતને તું શરાફતથી તોલે

ના રાહે શરમમાં કોઈની આવે, નજરમાં સાચી હકિકત તો રાખે

દુઃખદર્દની ચીસ સાંભળે ના સાંભળે, સાચા ભાવોને નજરમાં રાખે

જગમાં હૈયામાં ભરેલા વેરને જીવનમાં તો તું પ્રેમથી એને મારે

ભાવો ને ભાવોથી ભરેલું હૈયું ભરેલું રાખે, નિર્મોહીપણું તોય સાચવે

કર્મોની શિક્ષા ભલે તું આપે, સહુના હૈયા તો તું પ્રેમથી જીતે

યોગ્યતાને સદા કસોટીએ ચડાવી, વસ્ત્ર વિશુદ્ધતાના એને પહેરાવે

કર્મોના ભારે થાયે માનવ દુઃખી નામનું અમૃત એને તું પાયે

વર્તન બેહુદા જીવનમાં રાખે દુઃખો જીવનમાં એને સમજાવે

રાખ્યો ના ઇન્સાનને પુરુષાર્થથી ખાલી, કરે પુરુષાર્થ જીવનમાં પામે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē adālata prabhu tārī tō kēvī, śarāphatanē tuṁ śarāphatathī tōlē

nā rāhē śaramamāṁ kōīnī āvē, najaramāṁ sācī hakikata tō rākhē

duḥkhadardanī cīsa sāṁbhalē nā sāṁbhalē, sācā bhāvōnē najaramāṁ rākhē

jagamāṁ haiyāmāṁ bharēlā vēranē jīvanamāṁ tō tuṁ prēmathī ēnē mārē

bhāvō nē bhāvōthī bharēluṁ haiyuṁ bharēluṁ rākhē, nirmōhīpaṇuṁ tōya sācavē

karmōnī śikṣā bhalē tuṁ āpē, sahunā haiyā tō tuṁ prēmathī jītē

yōgyatānē sadā kasōṭīē caḍāvī, vastra viśuddhatānā ēnē pahērāvē

karmōnā bhārē thāyē mānava duḥkhī nāmanuṁ amr̥ta ēnē tuṁ pāyē

vartana bēhudā jīvanamāṁ rākhē duḥkhō jīvanamāṁ ēnē samajāvē

rākhyō nā insānanē puruṣārthathī khālī, karē puruṣārtha jīvanamāṁ pāmē
Scan Image

Gujarati Bhajan no. 8746 by Satguru Devendra Ghia - Kaka
First...874387448745...Last