1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18237
જાણી શક્યો નથી એને પૂરો, બદનામ એને ક્યાંથી કરું

કાઢી શક્યો નથી કયાસ એનો, અભિપ્રાય એનો ક્યાંથી બાંધું
જોયા નથી જ્યાં કદી એને, વર્ણન એનું તો ક્યાંથી કરું
ખબર નથી જ્યાં સ્થાન એનું, રાહે એની ક્યાંથી ચાલું
છે એને મળીશ એને, એ વિશ્વાસે તો જીવન જીવું
મળ્યા કંઈક એને, જોયા નથી એને, ચાહું ઉમેરો મારો એમાં કરું
અનુભવ વિનાનો છું અજ્ઞાની, જ્ઞાન એનું તો ક્યાંથી પામું
ચલિત વિચારો ને ચલિત માયામાં રમું, સ્થિરતા ક્યાંથી પામું
અદીઠ પ્રેમ તમારો સદા પામું, તમારા દર્શનની તમન્ના કરું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જાણી શક્યો નથી એને પૂરો, બદનામ એને ક્યાંથી કરું
કાઢી શક્યો નથી કયાસ એનો, અભિપ્રાય એનો ક્યાંથી બાંધું
જોયા નથી જ્યાં કદી એને, વર્ણન એનું તો ક્યાંથી કરું
ખબર નથી જ્યાં સ્થાન એનું, રાહે એની ક્યાંથી ચાલું
છે એને મળીશ એને, એ વિશ્વાસે તો જીવન જીવું
મળ્યા કંઈક એને, જોયા નથી એને, ચાહું ઉમેરો મારો એમાં કરું
અનુભવ વિનાનો છું અજ્ઞાની, જ્ઞાન એનું તો ક્યાંથી પામું
ચલિત વિચારો ને ચલિત માયામાં રમું, સ્થિરતા ક્યાંથી પામું
અદીઠ પ્રેમ તમારો સદા પામું, તમારા દર્શનની તમન્ના કરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāṇī śakyō nathī ēnē pūrō, badanāma ēnē kyāṁthī karuṁ
kāḍhī śakyō nathī kayāsa ēnō, abhiprāya ēnō kyāṁthī bāṁdhuṁ
jōyā nathī jyāṁ kadī ēnē, varṇana ēnuṁ tō kyāṁthī karuṁ
khabara nathī jyāṁ sthāna ēnuṁ, rāhē ēnī kyāṁthī cāluṁ
chē ēnē malīśa ēnē, ē viśvāsē tō jīvana jīvuṁ
malyā kaṁīka ēnē, jōyā nathī ēnē, cāhuṁ umērō mārō ēmāṁ karuṁ
anubhava vinānō chuṁ ajñānī, jñāna ēnuṁ tō kyāṁthī pāmuṁ
calita vicārō nē calita māyāmāṁ ramuṁ, sthiratā kyāṁthī pāmuṁ
adīṭha prēma tamārō sadā pāmuṁ, tamārā darśananī tamannā karuṁ
|
|