Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8749
જેના ભાગ્યમાં જે નથી, પુરુષાર્થ એને એ દેતું ને દેતું જાય
Jēnā bhāgyamāṁ jē nathī, puruṣārtha ēnē ē dētuṁ nē dētuṁ jāya

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 8749

જેના ભાગ્યમાં જે નથી, પુરુષાર્થ એને એ દેતું ને દેતું જાય

  No Audio

jēnā bhāgyamāṁ jē nathī, puruṣārtha ēnē ē dētuṁ nē dētuṁ jāya

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18236 જેના ભાગ્યમાં જે નથી, પુરુષાર્થ એને એ દેતું ને દેતું જાય જેના ભાગ્યમાં જે નથી, પુરુષાર્થ એને એ દેતું ને દેતું જાય

જે પુરુષાર્થી રહ્યો નથી, જીવનમાં ખુદનું ભાગ્ય ખાતું ને ખાતું જાય

સંજોગોને સંજોગો ને વિચારોમાં ને વિચારોમાં જે ડુબી જાય

મુખ પર આવેલો કોળિયો, જીવનમાં તો એ ઝૂંટવાઈ જાય

પ્રબળ ભાગ્ય હશે જેનું, સમું સૂથરું પાર બધું પડતું જાય

પુરુષાર્થ વિનાનું ભાગ્ય, જીવનમાં તો એ રડતું ને રડતું જાય

સમજાશે નહીં જીવનમાં ક્યારેક, કોણ રળે ને કોણ ખાય

ભાગ્ય બંધાયું કર્મોથી, કર્મ માનવીને બાંધતું ને બાંધતું જાય

છે ભાગ્યને પુરુષાર્થ એકબીજાના પૂરક, જલદી ના એ સમજાય

પડે બંને જ્યાં સામસામા, માનવી એમાં તો કુટાતો જાય
View Original Increase Font Decrease Font

જેના ભાગ્યમાં જે નથી, પુરુષાર્થ એને એ દેતું ને દેતું જાય

જે પુરુષાર્થી રહ્યો નથી, જીવનમાં ખુદનું ભાગ્ય ખાતું ને ખાતું જાય

સંજોગોને સંજોગો ને વિચારોમાં ને વિચારોમાં જે ડુબી જાય

મુખ પર આવેલો કોળિયો, જીવનમાં તો એ ઝૂંટવાઈ જાય

પ્રબળ ભાગ્ય હશે જેનું, સમું સૂથરું પાર બધું પડતું જાય

પુરુષાર્થ વિનાનું ભાગ્ય, જીવનમાં તો એ રડતું ને રડતું જાય

સમજાશે નહીં જીવનમાં ક્યારેક, કોણ રળે ને કોણ ખાય

ભાગ્ય બંધાયું કર્મોથી, કર્મ માનવીને બાંધતું ને બાંધતું જાય

છે ભાગ્યને પુરુષાર્થ એકબીજાના પૂરક, જલદી ના એ સમજાય

પડે બંને જ્યાં સામસામા, માનવી એમાં તો કુટાતો જાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jēnā bhāgyamāṁ jē nathī, puruṣārtha ēnē ē dētuṁ nē dētuṁ jāya

jē puruṣārthī rahyō nathī, jīvanamāṁ khudanuṁ bhāgya khātuṁ nē khātuṁ jāya

saṁjōgōnē saṁjōgō nē vicārōmāṁ nē vicārōmāṁ jē ḍubī jāya

mukha para āvēlō kōliyō, jīvanamāṁ tō ē jhūṁṭavāī jāya

prabala bhāgya haśē jēnuṁ, samuṁ sūtharuṁ pāra badhuṁ paḍatuṁ jāya

puruṣārtha vinānuṁ bhāgya, jīvanamāṁ tō ē raḍatuṁ nē raḍatuṁ jāya

samajāśē nahīṁ jīvanamāṁ kyārēka, kōṇa ralē nē kōṇa khāya

bhāgya baṁdhāyuṁ karmōthī, karma mānavīnē bāṁdhatuṁ nē bāṁdhatuṁ jāya

chē bhāgyanē puruṣārtha ēkabījānā pūraka, jaladī nā ē samajāya

paḍē baṁnē jyāṁ sāmasāmā, mānavī ēmāṁ tō kuṭātō jāya
Scan Image

Gujarati Bhajan no. 8749 by Satguru Devendra Ghia - Kaka
First...874687478748...Last