Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8779
નજરમાં ના એ આવ્યું, નજરમાં ના એ આવ્યું
Najaramāṁ nā ē āvyuṁ, najaramāṁ nā ē āvyuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8779

નજરમાં ના એ આવ્યું, નજરમાં ના એ આવ્યું

  No Audio

najaramāṁ nā ē āvyuṁ, najaramāṁ nā ē āvyuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18266 નજરમાં ના એ આવ્યું, નજરમાં ના એ આવ્યું નજરમાં ના એ આવ્યું, નજરમાં ના એ આવ્યું

મેળવવામાં ને મેળવવામાં, મળ્યું છે જીવનમાં જે

મેળવવાની મથામણમાં, પાત્ર જીવનનું ના ભરાણું

મેળવવામાં, ખોયું જીવનમાં તો શું, ખોયું શું

મેળવવામાં અન્યને મેળવતા જોઈ, ઈર્ષ્યાએ થાણું નાંખ્યુ

મેળવવામાં ને મેળવવામાં હૈયાનુ પાત્ર બન્યું સાંકડું

મેળવવામાં ને મેળવવામાં પાત્ર ખુદનું એમાં વિસરાણું

મેળવવું હતું સુખ જીવનમાં, હૈયામાંથી દુઃખ ના વિસરાણું

મેળવવો હતો પ્રેમ સહુનો, જીવનમાં હૈયામાંથી વેર ના ભુલાણું

મેળવવો હતો આનંદ જીવનમાં, દર્દ જીવનનું ના વિસરાણું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

najaramāṁ nā ē āvyuṁ, najaramāṁ nā ē āvyuṁ

mēlavavāmāṁ nē mēlavavāmāṁ, malyuṁ chē jīvanamāṁ jē

mēlavavānī mathāmaṇamāṁ, pātra jīvananuṁ nā bharāṇuṁ

mēlavavāmāṁ, khōyuṁ jīvanamāṁ tō śuṁ, khōyuṁ śuṁ

mēlavavāmāṁ anyanē mēlavatā jōī, īrṣyāē thāṇuṁ nāṁkhyu

mēlavavāmāṁ nē mēlavavāmāṁ haiyānu pātra banyuṁ sāṁkaḍuṁ

mēlavavāmāṁ nē mēlavavāmāṁ pātra khudanuṁ ēmāṁ visarāṇuṁ

mēlavavuṁ hatuṁ sukha jīvanamāṁ, haiyāmāṁthī duḥkha nā visarāṇuṁ

mēlavavō hatō prēma sahunō, jīvanamāṁ haiyāmāṁthī vēra nā bhulāṇuṁ

mēlavavō hatō ānaṁda jīvanamāṁ, darda jīvananuṁ nā visarāṇuṁ
Scan Image

Gujarati Bhajan no. 8779 by Satguru Devendra Ghia - Kaka
First...877687778778...Last