1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18267
દિલમાં જેના લોભ ભર્યો છે, છે એ તો જગમાં કંગાલ
દિલમાં જેના લોભ ભર્યો છે, છે એ તો જગમાં કંગાલ
જેના દિલમાં પ્રેમ ભર્યો છે, છે એ તો સહુથી ધનવાન
દિલમાં જેના છે કંજુસાઈ ભરી, છે એ તો કંગાળ
જેના દિલમાં ઉદારતા ભરી છે, છે એ સદાય ધનવાન
દિલમાં જેના અસંતોષ ભર્યો છે, છે એ તો કંગાળ
જેનું દિલ ભર્યુ ભર્યુ રહે, છે એ તો ધનવાન
લાલચ ભરી છે દિલમાં ભારોભાર, છે એ તો કંગાળ
દિલમાં જેના ભરી ભરી છે સેવા, છે એ તો ધનવાન
ભર્યો છે ધિકકાર દિલમાં ભારોભાર, છે એ તો કંગાળ
જેની નજરમાં ને દિલમાંથી સ્નેહ વરસે છે એ તો ધનવાન
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દિલમાં જેના લોભ ભર્યો છે, છે એ તો જગમાં કંગાલ
જેના દિલમાં પ્રેમ ભર્યો છે, છે એ તો સહુથી ધનવાન
દિલમાં જેના છે કંજુસાઈ ભરી, છે એ તો કંગાળ
જેના દિલમાં ઉદારતા ભરી છે, છે એ સદાય ધનવાન
દિલમાં જેના અસંતોષ ભર્યો છે, છે એ તો કંગાળ
જેનું દિલ ભર્યુ ભર્યુ રહે, છે એ તો ધનવાન
લાલચ ભરી છે દિલમાં ભારોભાર, છે એ તો કંગાળ
દિલમાં જેના ભરી ભરી છે સેવા, છે એ તો ધનવાન
ભર્યો છે ધિકકાર દિલમાં ભારોભાર, છે એ તો કંગાળ
જેની નજરમાં ને દિલમાંથી સ્નેહ વરસે છે એ તો ધનવાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dilamāṁ jēnā lōbha bharyō chē, chē ē tō jagamāṁ kaṁgāla
jēnā dilamāṁ prēma bharyō chē, chē ē tō sahuthī dhanavāna
dilamāṁ jēnā chē kaṁjusāī bharī, chē ē tō kaṁgāla
jēnā dilamāṁ udāratā bharī chē, chē ē sadāya dhanavāna
dilamāṁ jēnā asaṁtōṣa bharyō chē, chē ē tō kaṁgāla
jēnuṁ dila bharyu bharyu rahē, chē ē tō dhanavāna
lālaca bharī chē dilamāṁ bhārōbhāra, chē ē tō kaṁgāla
dilamāṁ jēnā bharī bharī chē sēvā, chē ē tō dhanavāna
bharyō chē dhikakāra dilamāṁ bhārōbhāra, chē ē tō kaṁgāla
jēnī najaramāṁ nē dilamāṁthī snēha varasē chē ē tō dhanavāna
|
|