Hymn No. 8786
પ્રેમભરી નજર મળતા, દિલમાં ધમાચકડી મચે, કહેવું કોને
prēmabharī najara malatā, dilamāṁ dhamācakaḍī macē, kahēvuṁ kōnē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18273
પ્રેમભરી નજર મળતા, દિલમાં ધમાચકડી મચે, કહેવું કોને
પ્રેમભરી નજર મળતા, દિલમાં ધમાચકડી મચે, કહેવું કોને
એ નયનો વિનાની દિશા તો સૂની સૂની લાગે, કહેવું કોને
ચેન હરાયું દિલનું, ચેન મેળવવા એ નયનો ગોતે, કહેવું કોને
ના ખાવું ભાવે, ના પીવું ભાવે એ નયનો ગોતે, કહેવું કોને
દર્દ વિનાનું દર્દ જાગે, એ દર્દની દવા દિલ ગોતે, કહેવું કોને
સરવણી પ્રેમની દિલમાં ફૂટે, દિલ પ્રેમ અનુભવે, કહેવું કોને
નયનો તો એ બધું બોલે, સમજનારા સમજે, કહેવું કોને
દિલ સ્વપ્ના એના જુએ, ના ત્યજવા એ તો ગમે, કહેવું કોને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રેમભરી નજર મળતા, દિલમાં ધમાચકડી મચે, કહેવું કોને
એ નયનો વિનાની દિશા તો સૂની સૂની લાગે, કહેવું કોને
ચેન હરાયું દિલનું, ચેન મેળવવા એ નયનો ગોતે, કહેવું કોને
ના ખાવું ભાવે, ના પીવું ભાવે એ નયનો ગોતે, કહેવું કોને
દર્દ વિનાનું દર્દ જાગે, એ દર્દની દવા દિલ ગોતે, કહેવું કોને
સરવણી પ્રેમની દિલમાં ફૂટે, દિલ પ્રેમ અનુભવે, કહેવું કોને
નયનો તો એ બધું બોલે, સમજનારા સમજે, કહેવું કોને
દિલ સ્વપ્ના એના જુએ, ના ત્યજવા એ તો ગમે, કહેવું કોને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēmabharī najara malatā, dilamāṁ dhamācakaḍī macē, kahēvuṁ kōnē
ē nayanō vinānī diśā tō sūnī sūnī lāgē, kahēvuṁ kōnē
cēna harāyuṁ dilanuṁ, cēna mēlavavā ē nayanō gōtē, kahēvuṁ kōnē
nā khāvuṁ bhāvē, nā pīvuṁ bhāvē ē nayanō gōtē, kahēvuṁ kōnē
darda vinānuṁ darda jāgē, ē dardanī davā dila gōtē, kahēvuṁ kōnē
saravaṇī prēmanī dilamāṁ phūṭē, dila prēma anubhavē, kahēvuṁ kōnē
nayanō tō ē badhuṁ bōlē, samajanārā samajē, kahēvuṁ kōnē
dila svapnā ēnā juē, nā tyajavā ē tō gamē, kahēvuṁ kōnē
|