1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18310
મહોંબત તો છે દિલની પૂજા, બને ના એના વિના દિલ તો મંદિર
મહોંબત તો છે દિલની પૂજા, બને ના એના વિના દિલ તો મંદિર
નફરત તો છે કાંટા, વાવ ના એને દિલમાં, કરશે લોહીલોહાણ દિલને
હશે સુંદર ભલે તનડું, રહેશે મહોબત વિના એ તો સુનૂં
ગુંજશે ગુંજરવ મહોબતનો દિલમાં, નથી મંદિરથી કાંઈ જુદું
દે છે સકળ સુખ જીવનમાં, નિત્ય પૂજન રહે જ્યાં એનું થાતું
દુઃખ આવી શકે ના પાસે એની, રાખવી પડે એણે આમન્યાં એની
અધૂરપ કરે જીવનની પૂરી, મધૂરૂં ને મધૂરૂં છે આખર સુધી મધૂરૂં
બની શકે ના જો એ હકીકત, રહે છે યાદો એની તો મધુરી
મહોબત વિનાની ભક્તિ નથી એ ભક્તિ, રહે એના વિના અધૂરી
મહોબત તો છે સાર જિંદગીનો, મહોબત વિનાની છે જિંદગી લૂખી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mahōṁbata tō chē dilanī pūjā, banē nā ēnā vinā dila tō maṁdira
napharata tō chē kāṁṭā, vāva nā ēnē dilamāṁ, karaśē lōhīlōhāṇa dilanē
haśē suṁdara bhalē tanaḍuṁ, rahēśē mahōbata vinā ē tō sunūṁ
guṁjaśē guṁjarava mahōbatanō dilamāṁ, nathī maṁdirathī kāṁī juduṁ
dē chē sakala sukha jīvanamāṁ, nitya pūjana rahē jyāṁ ēnuṁ thātuṁ
duḥkha āvī śakē nā pāsē ēnī, rākhavī paḍē ēṇē āmanyāṁ ēnī
adhūrapa karē jīvananī pūrī, madhūrūṁ nē madhūrūṁ chē ākhara sudhī madhūrūṁ
banī śakē nā jō ē hakīkata, rahē chē yādō ēnī tō madhurī
mahōbata vinānī bhakti nathī ē bhakti, rahē ēnā vinā adhūrī
mahōbata tō chē sāra jiṁdagīnō, mahōbata vinānī chē jiṁdagī lūkhī
|
|