Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8826
અદીઠ હાથે દેતી રહે જગને સદાય, હાથ માડીના ના દેખાય
Adīṭha hāthē dētī rahē jaganē sadāya, hātha māḍīnā nā dēkhāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8826

અદીઠ હાથે દેતી રહે જગને સદાય, હાથ માડીના ના દેખાય

  No Audio

adīṭha hāthē dētī rahē jaganē sadāya, hātha māḍīnā nā dēkhāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18313 અદીઠ હાથે દેતી રહે જગને સદાય, હાથ માડીના ના દેખાય અદીઠ હાથે દેતી રહે જગને સદાય, હાથ માડીના ના દેખાય

છે વિશાળ હૈયું એવું એનું, વરસાવે જગ પર હેત સદાય - હૈયું

કરે રક્ષણ જગનું સદાયે, હાથ માડીના ના તોય દેખાય

જોયે જગમાં સહુને એ તો સદાયે, ના આંખ એની તોય દેખાય

રહે સાંભળતી જગમાં સહુની વિનંતી, ના કાન એના તોય દેખાય

સમજાવે સદાય સાર જીવનનો, જીવનમાં ના મુખ એનું દેખાય

કાઢે મુશ્કેલીમાંથી મારગ સહુના, ના બુદ્ધિ એની સમજાય

પ્રેમભર્યો છે વરતાવ સહુ કાજે, પ્રેમ અનુભવે પ્રતીતિ એને થાય

સારા આલમ વિના રોકટોક કરે, ક્યારે શું કરે એ ના કહેવાય

આવી માડીને સમાવવા દિલમાં, તૈયારી દિલની કાચી ના રખાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

adīṭha hāthē dētī rahē jaganē sadāya, hātha māḍīnā nā dēkhāya

chē viśāla haiyuṁ ēvuṁ ēnuṁ, varasāvē jaga para hēta sadāya - haiyuṁ

karē rakṣaṇa jaganuṁ sadāyē, hātha māḍīnā nā tōya dēkhāya

jōyē jagamāṁ sahunē ē tō sadāyē, nā āṁkha ēnī tōya dēkhāya

rahē sāṁbhalatī jagamāṁ sahunī vinaṁtī, nā kāna ēnā tōya dēkhāya

samajāvē sadāya sāra jīvananō, jīvanamāṁ nā mukha ēnuṁ dēkhāya

kāḍhē muśkēlīmāṁthī māraga sahunā, nā buddhi ēnī samajāya

prēmabharyō chē varatāva sahu kājē, prēma anubhavē pratīti ēnē thāya

sārā ālama vinā rōkaṭōka karē, kyārē śuṁ karē ē nā kahēvāya

āvī māḍīnē samāvavā dilamāṁ, taiyārī dilanī kācī nā rakhāya
Scan Image

Gujarati Bhajan no. 8826 by Satguru Devendra Ghia - Kaka
First...882188228823...Last