Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8825
માર્યુ એક મટકું, ઝટકો એમાં એનો લાગી ગયો
Māryu ēka maṭakuṁ, jhaṭakō ēmāṁ ēnō lāgī gayō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8825

માર્યુ એક મટકું, ઝટકો એમાં એનો લાગી ગયો

  No Audio

māryu ēka maṭakuṁ, jhaṭakō ēmāṁ ēnō lāgī gayō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18312 માર્યુ એક મટકું, ઝટકો એમાં એનો લાગી ગયો માર્યુ એક મટકું, ઝટકો એમાં એનો લાગી ગયો

રમતો હતો એક સ્વર્ગમાં, ધરતી પર આવી ગયો

હતો એ સોનેરી સમય, ના એને લંબાવી શક્યો

હતા કંઈક પાત્રો જીવનના, નવા કંઈક પાત્રો સર્જતો ગયો

હતું સર્વ સુખ સમાયેલું એમાં, દુઃખને ના દેખી શક્યો

ના હતું વાસ્તવિક સુખ, અધકચરૂં સુખ માણી રહ્યો

લાગ્યો એનો ઝટકો. અફસોસ મનમાં મ્હાણી રહ્યો

થઈ અધમુઆ જેવી હાલત, દોષ એમાં ગણવો કોનો

હતું ના સર્જન કિસ્મતનું મન તો રચેલો બગીચો હતો

રોજ નીત નવા સ્વર્ગ રાચી, એનું સ્વર્ગ સુખ મ્હાણી રહ્યો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māryu ēka maṭakuṁ, jhaṭakō ēmāṁ ēnō lāgī gayō

ramatō hatō ēka svargamāṁ, dharatī para āvī gayō

hatō ē sōnērī samaya, nā ēnē laṁbāvī śakyō

hatā kaṁīka pātrō jīvananā, navā kaṁīka pātrō sarjatō gayō

hatuṁ sarva sukha samāyēluṁ ēmāṁ, duḥkhanē nā dēkhī śakyō

nā hatuṁ vāstavika sukha, adhakacarūṁ sukha māṇī rahyō

lāgyō ēnō jhaṭakō. aphasōsa manamāṁ mhāṇī rahyō

thaī adhamuā jēvī hālata, dōṣa ēmāṁ gaṇavō kōnō

hatuṁ nā sarjana kismatanuṁ mana tō racēlō bagīcō hatō

rōja nīta navā svarga rācī, ēnuṁ svarga sukha mhāṇī rahyō
Scan Image

Gujarati Bhajan no. 8825 by Satguru Devendra Ghia - Kaka
First...882188228823...Last