1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18322
બંધન તોડવા નથી, બંધન છોડવા નથી, આશા મુક્તિની ફળતી નથી
બંધન તોડવા નથી, બંધન છોડવા નથી, આશા મુક્તિની ફળતી નથી
જોયાને જાણવા છતાં સમજવું નથી, આશ સમજની ફળતી નથી
પ્રાર્થના કર્યાં કરવી, મન ફરતું રાખવું, પ્રાર્થના એની ફળતી નથી
સંકલ્પો કર્યાં કરવા, યત્નો કરવા નથી, સંકલ્પો એના ફળતા નથી
પ્રેમની વાતો કરવી, વેર ત્યજવા નથી, ફોરમ પ્રેમની ઊઠતી નથી
ઝાંઝવાની પાછળ દોડયા કરવું, દોડ અટકતી નથી, પ્યાસ બુઝાતી નથી
પુણ્ય કરવા નહી, પાપને બંધનમાં રાખવા નથી, ડૂબ્યા વિના રહેતા નથી
સચ્ચાઈ પર ચાલવું છે, તૈયારી કોઈનથી, તૂટયા વિના રહેતા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
બંધન તોડવા નથી, બંધન છોડવા નથી, આશા મુક્તિની ફળતી નથી
જોયાને જાણવા છતાં સમજવું નથી, આશ સમજની ફળતી નથી
પ્રાર્થના કર્યાં કરવી, મન ફરતું રાખવું, પ્રાર્થના એની ફળતી નથી
સંકલ્પો કર્યાં કરવા, યત્નો કરવા નથી, સંકલ્પો એના ફળતા નથી
પ્રેમની વાતો કરવી, વેર ત્યજવા નથી, ફોરમ પ્રેમની ઊઠતી નથી
ઝાંઝવાની પાછળ દોડયા કરવું, દોડ અટકતી નથી, પ્યાસ બુઝાતી નથી
પુણ્ય કરવા નહી, પાપને બંધનમાં રાખવા નથી, ડૂબ્યા વિના રહેતા નથી
સચ્ચાઈ પર ચાલવું છે, તૈયારી કોઈનથી, તૂટયા વિના રહેતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
baṁdhana tōḍavā nathī, baṁdhana chōḍavā nathī, āśā muktinī phalatī nathī
jōyānē jāṇavā chatāṁ samajavuṁ nathī, āśa samajanī phalatī nathī
prārthanā karyāṁ karavī, mana pharatuṁ rākhavuṁ, prārthanā ēnī phalatī nathī
saṁkalpō karyāṁ karavā, yatnō karavā nathī, saṁkalpō ēnā phalatā nathī
prēmanī vātō karavī, vēra tyajavā nathī, phōrama prēmanī ūṭhatī nathī
jhāṁjhavānī pāchala dōḍayā karavuṁ, dōḍa aṭakatī nathī, pyāsa bujhātī nathī
puṇya karavā nahī, pāpanē baṁdhanamāṁ rākhavā nathī, ḍūbyā vinā rahētā nathī
saccāī para cālavuṁ chē, taiyārī kōīnathī, tūṭayā vinā rahētā nathī
|