1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18323
જીવનભર શંકાઓમાં રાખ્યા, જીવનમાં શંકાઓ હવે આરામ માંગે છે
જીવનભર શંકાઓમાં રાખ્યા, જીવનમાં શંકાઓ હવે આરામ માંગે છે
કરી કરી કર્મો જીવનમાં, થાક્યા જીવનમાં, થાક હવે આરામ માંગે છે
યત્નો ને યત્નો રહ્યા કરતા જીવનમાં, યત્નો હવે આરામ માંગે છે
મન રહે છે સદા ફરતું ને ફરતું, મન હવે આરામ માંગે છે
દીવસભર કામ લઈએ બુદ્ધિથી, બુદ્ધિ હવે આરામ માંગે છે
દીવસભર આંખો રહે જોતી ને જોતી, આંખો હવે આરામ માંગે છે
પામ્યા નિરાશાઓ ઘણી જીવનમાં, નિરાશાઓ હવે આરામ માંગે છે
દુઃખદર્દ રહ્યા છીએ અનુભવતા જીવનમાં, દુઃખદર્દ હવે આરામ માંગે છે
કરી મહેનત તનડાંથી ઘણી ઘણી, તનડું હવે આરામ માંગે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanabhara śaṁkāōmāṁ rākhyā, jīvanamāṁ śaṁkāō havē ārāma māṁgē chē
karī karī karmō jīvanamāṁ, thākyā jīvanamāṁ, thāka havē ārāma māṁgē chē
yatnō nē yatnō rahyā karatā jīvanamāṁ, yatnō havē ārāma māṁgē chē
mana rahē chē sadā pharatuṁ nē pharatuṁ, mana havē ārāma māṁgē chē
dīvasabhara kāma laīē buddhithī, buddhi havē ārāma māṁgē chē
dīvasabhara āṁkhō rahē jōtī nē jōtī, āṁkhō havē ārāma māṁgē chē
pāmyā nirāśāō ghaṇī jīvanamāṁ, nirāśāō havē ārāma māṁgē chē
duḥkhadarda rahyā chīē anubhavatā jīvanamāṁ, duḥkhadarda havē ārāma māṁgē chē
karī mahēnata tanaḍāṁthī ghaṇī ghaṇī, tanaḍuṁ havē ārāma māṁgē chē
|
|