Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8844
મારે પ્રભુ બનવું નથી, મારે પ્રભુ બનવું નથી
Mārē prabhu banavuṁ nathī, mārē prabhu banavuṁ nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8844

મારે પ્રભુ બનવું નથી, મારે પ્રભુ બનવું નથી

  Audio

mārē prabhu banavuṁ nathī, mārē prabhu banavuṁ nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18331 મારે પ્રભુ બનવું નથી, મારે પ્રભુ બનવું નથી મારે પ્રભુ બનવું નથી, મારે પ્રભુ બનવું નથી

છે કામ કરવા અનેક પ્રભુદાસો તો તારા

મારે ખુદના કામમાં ખુદે તો પહોંચી વળાતું નથી

ખાઉં જીવનમાં જે પચતું નથી, અનેક થાળો પચવાના નથી

ખેંચાતોને ખેંચાતો રહ્યો છું બધે, સ્થિર રહી શકતો નથી

ક્રોધ ઈર્ષ્યા ઊછળે હૈયામાં, મુક્ત એમાંથી થયો નથી

પળે પળે ગુમાવું સ્થિરતા, પળભર સ્થિર રહી શક્યો નથી

જોવા કે જાણ્યા નથી જીવનમાં, પાઠ એવો ભજવી શકતો નથી

આંખ સામે નાચે ખેલ હરદમ, પડઘમ એના દિલમાં પડયા વિના રહેતા નથી

કર્મનો દોર લઈ લઈ હાથમાં, એમાં બંધાયા વિના રહ્યો નથી

દાસ બની રહું પ્રભુનો સાચો, દિલમાં એના વિના ખેવના નથી
https://www.youtube.com/watch?v=EPWhWQDRbHQ
View Original Increase Font Decrease Font

મારે પ્રભુ બનવું નથી, મારે પ્રભુ બનવું નથી

છે કામ કરવા અનેક પ્રભુદાસો તો તારા

મારે ખુદના કામમાં ખુદે તો પહોંચી વળાતું નથી

ખાઉં જીવનમાં જે પચતું નથી, અનેક થાળો પચવાના નથી

ખેંચાતોને ખેંચાતો રહ્યો છું બધે, સ્થિર રહી શકતો નથી

ક્રોધ ઈર્ષ્યા ઊછળે હૈયામાં, મુક્ત એમાંથી થયો નથી

પળે પળે ગુમાવું સ્થિરતા, પળભર સ્થિર રહી શક્યો નથી

જોવા કે જાણ્યા નથી જીવનમાં, પાઠ એવો ભજવી શકતો નથી

આંખ સામે નાચે ખેલ હરદમ, પડઘમ એના દિલમાં પડયા વિના રહેતા નથી

કર્મનો દોર લઈ લઈ હાથમાં, એમાં બંધાયા વિના રહ્યો નથી

દાસ બની રહું પ્રભુનો સાચો, દિલમાં એના વિના ખેવના નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mārē prabhu banavuṁ nathī, mārē prabhu banavuṁ nathī

chē kāma karavā anēka prabhudāsō tō tārā

mārē khudanā kāmamāṁ khudē tō pahōṁcī valātuṁ nathī

khāuṁ jīvanamāṁ jē pacatuṁ nathī, anēka thālō pacavānā nathī

khēṁcātōnē khēṁcātō rahyō chuṁ badhē, sthira rahī śakatō nathī

krōdha īrṣyā ūchalē haiyāmāṁ, mukta ēmāṁthī thayō nathī

palē palē gumāvuṁ sthiratā, palabhara sthira rahī śakyō nathī

jōvā kē jāṇyā nathī jīvanamāṁ, pāṭha ēvō bhajavī śakatō nathī

āṁkha sāmē nācē khēla haradama, paḍaghama ēnā dilamāṁ paḍayā vinā rahētā nathī

karmanō dōra laī laī hāthamāṁ, ēmāṁ baṁdhāyā vinā rahyō nathī

dāsa banī rahuṁ prabhunō sācō, dilamāṁ ēnā vinā khēvanā nathī
Scan Image

Gujarati Bhajan no. 8844 by Satguru Devendra Ghia - Kaka

First...883988408841...Last