1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18339
રાતને દિનમાં પલટાવે, અંધારામાં અજવાળું પાથરે
રાતને દિનમાં પલટાવે, અંધારામાં અજવાળું પાથરે
મારો કિમીયાગર વ્હાલો, કરામત આવી તો કરતો રહે
પારકાને અંગત બનાવે, સંબંધોને એ મજબૂત બનાવે
અજાણી આંખોથી પ્રેમ વરસાવે, પ્રેમમાં ના કોઈને ખાલી રાખે
કર્મોના તો એ લેખા લેતો, કરાવી કર્મો મુક્તિ એ તો આપે
વિષાદના સાગરમાં ડૂબેલાઓને પણ પ્રેમ સાગરમાં નવરાવે
એકલવાયાને સાથ આપી, ના એકલવાયો રહેવા દે
કરતા કરાવતા સર્વ કાંઈ કરતો, નજરે ના તોય એ આવે
સુખદુઃખના હિંડોળે હિંચાવી રહે જગને તો ચલાવતો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રાતને દિનમાં પલટાવે, અંધારામાં અજવાળું પાથરે
મારો કિમીયાગર વ્હાલો, કરામત આવી તો કરતો રહે
પારકાને અંગત બનાવે, સંબંધોને એ મજબૂત બનાવે
અજાણી આંખોથી પ્રેમ વરસાવે, પ્રેમમાં ના કોઈને ખાલી રાખે
કર્મોના તો એ લેખા લેતો, કરાવી કર્મો મુક્તિ એ તો આપે
વિષાદના સાગરમાં ડૂબેલાઓને પણ પ્રેમ સાગરમાં નવરાવે
એકલવાયાને સાથ આપી, ના એકલવાયો રહેવા દે
કરતા કરાવતા સર્વ કાંઈ કરતો, નજરે ના તોય એ આવે
સુખદુઃખના હિંડોળે હિંચાવી રહે જગને તો ચલાવતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rātanē dinamāṁ palaṭāvē, aṁdhārāmāṁ ajavāluṁ pātharē
mārō kimīyāgara vhālō, karāmata āvī tō karatō rahē
pārakānē aṁgata banāvē, saṁbaṁdhōnē ē majabūta banāvē
ajāṇī āṁkhōthī prēma varasāvē, prēmamāṁ nā kōīnē khālī rākhē
karmōnā tō ē lēkhā lētō, karāvī karmō mukti ē tō āpē
viṣādanā sāgaramāṁ ḍūbēlāōnē paṇa prēma sāgaramāṁ navarāvē
ēkalavāyānē sātha āpī, nā ēkalavāyō rahēvā dē
karatā karāvatā sarva kāṁī karatō, najarē nā tōya ē āvē
sukhaduḥkhanā hiṁḍōlē hiṁcāvī rahē jaganē tō calāvatō
|
|