Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8853
કોઈક તો જીવનમાં એવું આવશે, દિલને સાચી રીતે સમજશે
Kōīka tō jīvanamāṁ ēvuṁ āvaśē, dilanē sācī rītē samajaśē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8853

કોઈક તો જીવનમાં એવું આવશે, દિલને સાચી રીતે સમજશે

  No Audio

kōīka tō jīvanamāṁ ēvuṁ āvaśē, dilanē sācī rītē samajaśē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18340 કોઈક તો જીવનમાં એવું આવશે, દિલને સાચી રીતે સમજશે કોઈક તો જીવનમાં એવું આવશે, દિલને સાચી રીતે સમજશે

કોઈક નજર જીવનમાં એવી તો મળશે, ખોવાવાનું મન એમાં થાશે

કોઈક જીવનમાં એવું મળશે ને મળશે ખાલી હૈયું જ્યાં કરી શકાશે

કોઈક હૈયું એવું તો મળશે, ભવેભવની યાદ અપાવી એ જાશે

કોઈકની સાથે નજદીક્તા એવી સ્થપાશે, અલગતાની ઘ્રીવાલો તોડી નાખશે

કોઈક સાચી સમજ મનમાં જાગશે, પ્રભુ તારી સાચી ઓળખ કરાવશે

કોઈક હૂંફ દિલને એવી મળશે, દુઃખદર્દ જીવનનું એ ભુલાવી જાશે

કોઈક જીવનમાં એવું મળશે, જીવનમાં જે મારું ને મારુંજ લાગશે

કોઈક ધ્યેય જીવનને એવું મળશે, જીવન ન્યોછાવર કરવાનું મન થાશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōīka tō jīvanamāṁ ēvuṁ āvaśē, dilanē sācī rītē samajaśē

kōīka najara jīvanamāṁ ēvī tō malaśē, khōvāvānuṁ mana ēmāṁ thāśē

kōīka jīvanamāṁ ēvuṁ malaśē nē malaśē khālī haiyuṁ jyāṁ karī śakāśē

kōīka haiyuṁ ēvuṁ tō malaśē, bhavēbhavanī yāda apāvī ē jāśē

kōīkanī sāthē najadīktā ēvī sthapāśē, alagatānī ghrīvālō tōḍī nākhaśē

kōīka sācī samaja manamāṁ jāgaśē, prabhu tārī sācī ōlakha karāvaśē

kōīka hūṁpha dilanē ēvī malaśē, duḥkhadarda jīvananuṁ ē bhulāvī jāśē

kōīka jīvanamāṁ ēvuṁ malaśē, jīvanamāṁ jē māruṁ nē māruṁja lāgaśē

kōīka dhyēya jīvananē ēvuṁ malaśē, jīvana nyōchāvara karavānuṁ mana thāśē
Scan Image

Gujarati Bhajan no. 8853 by Satguru Devendra Ghia - Kaka
First...884888498850...Last