Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8896
નાજુક હતા તનડાંને નાજુક હતા દિલડા, કસોટી હતી આકરીને આકરી
Nājuka hatā tanaḍāṁnē nājuka hatā dilaḍā, kasōṭī hatī ākarīnē ākarī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8896

નાજુક હતા તનડાંને નાજુક હતા દિલડા, કસોટી હતી આકરીને આકરી

  No Audio

nājuka hatā tanaḍāṁnē nājuka hatā dilaḍā, kasōṭī hatī ākarīnē ākarī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18383 નાજુક હતા તનડાંને નાજુક હતા દિલડા, કસોટી હતી આકરીને આકરી નાજુક હતા તનડાંને નાજુક હતા દિલડા, કસોટી હતી આકરીને આકરી

સહી ના શક્યા, રડી આંખડીઓ આંસુઓ રહી એમાં સારતી ને સારતી

હતી ના ધારા પ્રેમની ઊંડી, વહી વહીને રહી એ તો સુકાતી ને સુકાતી

મનડું હતું ના તૈયાર, હતી જીવનમાં ગંભીરતા હતી નાજુક સ્થિતિ બની

બન્યા હૈયા પ્રેમ તરસ્યા, રહ્યા ચોગરદમ પ્રેમ શોધતા, મળી લહાણી ખરાબી

નાજુક હતા, ઘા ઝીલી આળા બન્યા, અટકી ના કસોટી જીવનમાં તો આકરી

અરમાનો હતા ઘણા, હતા ભાવો ઝાઝા, ક્યા તાંતણે રહ્યા હતા ટકી

પ્રેમની નજાકત ભળી દિલમાં, નાજુક દિલ તો ગયા એમાં તો મહેકી
View Original Increase Font Decrease Font

નાજુક હતા તનડાંને નાજુક હતા દિલડા, કસોટી હતી આકરીને આકરી

સહી ના શક્યા, રડી આંખડીઓ આંસુઓ રહી એમાં સારતી ને સારતી

હતી ના ધારા પ્રેમની ઊંડી, વહી વહીને રહી એ તો સુકાતી ને સુકાતી

મનડું હતું ના તૈયાર, હતી જીવનમાં ગંભીરતા હતી નાજુક સ્થિતિ બની

બન્યા હૈયા પ્રેમ તરસ્યા, રહ્યા ચોગરદમ પ્રેમ શોધતા, મળી લહાણી ખરાબી

નાજુક હતા, ઘા ઝીલી આળા બન્યા, અટકી ના કસોટી જીવનમાં તો આકરી

અરમાનો હતા ઘણા, હતા ભાવો ઝાઝા, ક્યા તાંતણે રહ્યા હતા ટકી

પ્રેમની નજાકત ભળી દિલમાં, નાજુક દિલ તો ગયા એમાં તો મહેકી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nājuka hatā tanaḍāṁnē nājuka hatā dilaḍā, kasōṭī hatī ākarīnē ākarī

sahī nā śakyā, raḍī āṁkhaḍīō āṁsuō rahī ēmāṁ sāratī nē sāratī

hatī nā dhārā prēmanī ūṁḍī, vahī vahīnē rahī ē tō sukātī nē sukātī

manaḍuṁ hatuṁ nā taiyāra, hatī jīvanamāṁ gaṁbhīratā hatī nājuka sthiti banī

banyā haiyā prēma tarasyā, rahyā cōgaradama prēma śōdhatā, malī lahāṇī kharābī

nājuka hatā, ghā jhīlī ālā banyā, aṭakī nā kasōṭī jīvanamāṁ tō ākarī

aramānō hatā ghaṇā, hatā bhāvō jhājhā, kyā tāṁtaṇē rahyā hatā ṭakī

prēmanī najākata bhalī dilamāṁ, nājuka dila tō gayā ēmāṁ tō mahēkī
Scan Image

Gujarati Bhajan no. 8896 by Satguru Devendra Ghia - Kaka
First...889388948895...Last