1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18382
ઢોલીડાં ઢોલ એવો વગાડ, એવો વગાડ
ઢોલીડાં ઢોલ એવો વગાડ, એવો વગાડ
દિલ ઝણઝણી ઊઠે ને પગ દેવા લાગે તાલ
રૂમઝૂમ વાગે ઝાંઝરીને નયનોમાં હર્ષ ન માય
ભાવે ભાવમાં હૈયું ભિંજાય, ભાવભર્યા સ્વપ્નો રચાય
વાતાવરણ બદલાય, હૈયે હૈયે આનંદ છલકાય
ભક્તો ઉમંગે રમે રાસ, હૈયે હૈયે ઉમંગ ઊભરાય
માડી મારી આવે દોડી દોડી, રોકી કોઈના એ ના રોકાય
ભક્તોના સંગ માડી પણ ગરબે ગુમતી જાય
આનંદના અબીલ ગુલાલથી હરકોઈ નહાય
નભના તારલિયા પણ ધરતી પર આવી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઢોલીડાં ઢોલ એવો વગાડ, એવો વગાડ
દિલ ઝણઝણી ઊઠે ને પગ દેવા લાગે તાલ
રૂમઝૂમ વાગે ઝાંઝરીને નયનોમાં હર્ષ ન માય
ભાવે ભાવમાં હૈયું ભિંજાય, ભાવભર્યા સ્વપ્નો રચાય
વાતાવરણ બદલાય, હૈયે હૈયે આનંદ છલકાય
ભક્તો ઉમંગે રમે રાસ, હૈયે હૈયે ઉમંગ ઊભરાય
માડી મારી આવે દોડી દોડી, રોકી કોઈના એ ના રોકાય
ભક્તોના સંગ માડી પણ ગરબે ગુમતી જાય
આનંદના અબીલ ગુલાલથી હરકોઈ નહાય
નભના તારલિયા પણ ધરતી પર આવી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ḍhōlīḍāṁ ḍhōla ēvō vagāḍa, ēvō vagāḍa
dila jhaṇajhaṇī ūṭhē nē paga dēvā lāgē tāla
rūmajhūma vāgē jhāṁjharīnē nayanōmāṁ harṣa na māya
bhāvē bhāvamāṁ haiyuṁ bhiṁjāya, bhāvabharyā svapnō racāya
vātāvaraṇa badalāya, haiyē haiyē ānaṁda chalakāya
bhaktō umaṁgē ramē rāsa, haiyē haiyē umaṁga ūbharāya
māḍī mārī āvē dōḍī dōḍī, rōkī kōīnā ē nā rōkāya
bhaktōnā saṁga māḍī paṇa garabē gumatī jāya
ānaṁdanā abīla gulālathī harakōī nahāya
nabhanā tāraliyā paṇa dharatī para āvī jāya
|
|