Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8894
લાવી ના શક્યો નજરમાં પ્રભુને, તારી નજરમાં કાંઈ દમ નથી
Lāvī nā śakyō najaramāṁ prabhunē, tārī najaramāṁ kāṁī dama nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8894

લાવી ના શક્યો નજરમાં પ્રભુને, તારી નજરમાં કાંઈ દમ નથી

  No Audio

lāvī nā śakyō najaramāṁ prabhunē, tārī najaramāṁ kāṁī dama nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18381 લાવી ના શક્યો નજરમાં પ્રભુને, તારી નજરમાં કાંઈ દમ નથી લાવી ના શક્યો નજરમાં પ્રભુને, તારી નજરમાં કાંઈ દમ નથી

વસાવી ના શક્યો દિલમાં પ્રભુને, તારા દિલમાં કાંઈ દમ નથી

સમજમાં ના આવ્યા તારી પ્રભુ, તારી સમજમાં કાંઈ દમ નથી

ધડકી ના ધડકન તારી જ્યાં પ્રભુના નામે, તારી ધડકનમાં કાંઈ દમ નથી

પાર પાડી ના શક્યો ઇચ્છાઓ જીવનમાં, તારી ઇચ્છાઓમાં કાંઈ દમ નથી

તારા પ્રેમમાં ખેંચી ના શક્યો તારા પ્રભુને, તારા પ્રેમમાં કાંઈ દમ નથી

તારું વર્તન જગાવી ના શક્યું મજા દિલમા, તારા વર્તનમાં કાંઈ દમ નથી

તારી ભક્તિમાં ભૂલી ના શક્યો ભાન તનનું, તારી ભક્તિમાં કાંઈ દમ નથી

તારી વાતો સાંભળવા કોઈ નથી તૈયાર, તારી વાતોમાં કાંઈ દમ નથી

તારા ધ્યાનમાં લક્ષ્ય ના વિંધી શક્યો, તારા ધ્યાનમાં કાંઈ દમ નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lāvī nā śakyō najaramāṁ prabhunē, tārī najaramāṁ kāṁī dama nathī

vasāvī nā śakyō dilamāṁ prabhunē, tārā dilamāṁ kāṁī dama nathī

samajamāṁ nā āvyā tārī prabhu, tārī samajamāṁ kāṁī dama nathī

dhaḍakī nā dhaḍakana tārī jyāṁ prabhunā nāmē, tārī dhaḍakanamāṁ kāṁī dama nathī

pāra pāḍī nā śakyō icchāō jīvanamāṁ, tārī icchāōmāṁ kāṁī dama nathī

tārā prēmamāṁ khēṁcī nā śakyō tārā prabhunē, tārā prēmamāṁ kāṁī dama nathī

tāruṁ vartana jagāvī nā śakyuṁ majā dilamā, tārā vartanamāṁ kāṁī dama nathī

tārī bhaktimāṁ bhūlī nā śakyō bhāna tananuṁ, tārī bhaktimāṁ kāṁī dama nathī

tārī vātō sāṁbhalavā kōī nathī taiyāra, tārī vātōmāṁ kāṁī dama nathī

tārā dhyānamāṁ lakṣya nā viṁdhī śakyō, tārā dhyānamāṁ kāṁī dama nathī
Scan Image

Gujarati Bhajan no. 8894 by Satguru Devendra Ghia - Kaka
First...889088918892...Last