Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8898
આંખ રડે જગને ખબર પડે, હૈયું રડે જગમાં ના એ કોઈ જાણે
Āṁkha raḍē jaganē khabara paḍē, haiyuṁ raḍē jagamāṁ nā ē kōī jāṇē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8898

આંખ રડે જગને ખબર પડે, હૈયું રડે જગમાં ના એ કોઈ જાણે

  No Audio

āṁkha raḍē jaganē khabara paḍē, haiyuṁ raḍē jagamāṁ nā ē kōī jāṇē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18385 આંખ રડે જગને ખબર પડે, હૈયું રડે જગમાં ના એ કોઈ જાણે આંખ રડે જગને ખબર પડે, હૈયું રડે જગમાં ના એ કોઈ જાણે

સાચું સાંભળવું ગમે છે કોને જગમાં, સાચું તોય કહેવું પડે

સુખ કાજે જગમાં સહુ દોડે, સાચું સુખ જગમાં મળે છે કોને

દુઃખ જગમાં ગમે છે કોને, જગમાં તોય સહુ દુઃખી ને દુઃખી મળે

પ્રકાશને અંધકાર છાયા છે એકની, કાયમ ના એકમાં કોઈ રહી શકે

ભૂખથી ના વિચલિત બને, ભૂખ્યાની દરકાર કરે, સંસ્કાર એને કહે

દુઃખી ના આંસુ લૂંછ્યા ના જીવનમાં, જીવ્યા ના જીવન એને કહીએ

ભૂતકાળને ભવિષ્યકાળ વચ્ચે વર્તમાન સદા વ્હેતું રહે
View Original Increase Font Decrease Font

આંખ રડે જગને ખબર પડે, હૈયું રડે જગમાં ના એ કોઈ જાણે

સાચું સાંભળવું ગમે છે કોને જગમાં, સાચું તોય કહેવું પડે

સુખ કાજે જગમાં સહુ દોડે, સાચું સુખ જગમાં મળે છે કોને

દુઃખ જગમાં ગમે છે કોને, જગમાં તોય સહુ દુઃખી ને દુઃખી મળે

પ્રકાશને અંધકાર છાયા છે એકની, કાયમ ના એકમાં કોઈ રહી શકે

ભૂખથી ના વિચલિત બને, ભૂખ્યાની દરકાર કરે, સંસ્કાર એને કહે

દુઃખી ના આંસુ લૂંછ્યા ના જીવનમાં, જીવ્યા ના જીવન એને કહીએ

ભૂતકાળને ભવિષ્યકાળ વચ્ચે વર્તમાન સદા વ્હેતું રહે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āṁkha raḍē jaganē khabara paḍē, haiyuṁ raḍē jagamāṁ nā ē kōī jāṇē

sācuṁ sāṁbhalavuṁ gamē chē kōnē jagamāṁ, sācuṁ tōya kahēvuṁ paḍē

sukha kājē jagamāṁ sahu dōḍē, sācuṁ sukha jagamāṁ malē chē kōnē

duḥkha jagamāṁ gamē chē kōnē, jagamāṁ tōya sahu duḥkhī nē duḥkhī malē

prakāśanē aṁdhakāra chāyā chē ēkanī, kāyama nā ēkamāṁ kōī rahī śakē

bhūkhathī nā vicalita banē, bhūkhyānī darakāra karē, saṁskāra ēnē kahē

duḥkhī nā āṁsu lūṁchyā nā jīvanamāṁ, jīvyā nā jīvana ēnē kahīē

bhūtakālanē bhaviṣyakāla vaccē vartamāna sadā vhētuṁ rahē
Scan Image

Gujarati Bhajan no. 8898 by Satguru Devendra Ghia - Kaka
First...889388948895...Last