1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18386
મને મારા સમયનો, હિસાબ નથી આપી શકતો
મને મારા સમયનો, હિસાબ નથી આપી શકતો
ગુમાવ્યો સમય જીવનમાં જે, પાછો નથી મેળવી શકતો
રહ્યો રડતો ને રડતો, સમયની મહત્તા નથી સમજી શક્યો
હાર કહું કે મજબૂરી, ચાલ જીવનની નથી બદલી શક્યો
કરું વેર કે પ્રેમ એનાથી, નથી એની સાથમાં રહી શક્યો
હરેક વાત સમજ્યા કરું, સમયને નથી સમજી શક્યો
કરી કોશિશો રોકવા સમયને, સમયને નથી રોકી શક્યો
કાઢી વારા સુખદુઃખના જીવનમાં, સમયને ખાતો રહ્યો
જગમાં મળ્યો સમય, પ્રભુ કાજે સમય નથી કાઢયો
સમય છે સંચાર જીવનનો, સમય જીવનનો સાક્ષી રહ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મને મારા સમયનો, હિસાબ નથી આપી શકતો
ગુમાવ્યો સમય જીવનમાં જે, પાછો નથી મેળવી શકતો
રહ્યો રડતો ને રડતો, સમયની મહત્તા નથી સમજી શક્યો
હાર કહું કે મજબૂરી, ચાલ જીવનની નથી બદલી શક્યો
કરું વેર કે પ્રેમ એનાથી, નથી એની સાથમાં રહી શક્યો
હરેક વાત સમજ્યા કરું, સમયને નથી સમજી શક્યો
કરી કોશિશો રોકવા સમયને, સમયને નથી રોકી શક્યો
કાઢી વારા સુખદુઃખના જીવનમાં, સમયને ખાતો રહ્યો
જગમાં મળ્યો સમય, પ્રભુ કાજે સમય નથી કાઢયો
સમય છે સંચાર જીવનનો, સમય જીવનનો સાક્ષી રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
manē mārā samayanō, hisāba nathī āpī śakatō
gumāvyō samaya jīvanamāṁ jē, pāchō nathī mēlavī śakatō
rahyō raḍatō nē raḍatō, samayanī mahattā nathī samajī śakyō
hāra kahuṁ kē majabūrī, cāla jīvananī nathī badalī śakyō
karuṁ vēra kē prēma ēnāthī, nathī ēnī sāthamāṁ rahī śakyō
harēka vāta samajyā karuṁ, samayanē nathī samajī śakyō
karī kōśiśō rōkavā samayanē, samayanē nathī rōkī śakyō
kāḍhī vārā sukhaduḥkhanā jīvanamāṁ, samayanē khātō rahyō
jagamāṁ malyō samaya, prabhu kājē samaya nathī kāḍhayō
samaya chē saṁcāra jīvananō, samaya jīvananō sākṣī rahyō
|
|