1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18387
એક એકથી જોવા મળે જીવનમાં, એક એકથી ચઢિયાતા
એક એકથી જોવા મળે જીવનમાં, એક એકથી ચઢિયાતા
હોય કોઈ મનગમતા, કોઈ બોલે બોલ એવા મદયાતા
રહે મનડાને દિલડા એમાં ખેંચાતા, રહે જગફેરા એમાં ફરતા
આવી ભલે દિલમાં એ વસતા, રખાવે નયનોને ફરતાને ફરતા
અટકી ના કારવા, સંસારમાં રહ્યા નામ એમાં નોંધાવતા
કદી પ્રેમ પામતા, કદી વિખૂટા પડતા, સંસાર રહ્યા એમ ચલાવતા
રહ્યા દુઃખીને દુઃખી થાતા, આભાસી સુખ રહ્યા પામતા
રહ્યા જીવન આમ ધડાતા, રહ્યા જીવન આમ વિતાવતા
હસતા ભલે જીવનમાં, અંતરના દુઃખની આભા પસરાવતા
માને સહુ એક મેકથી દુઃખી કે સુખી, રહે સહુ એવું માનતા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
એક એકથી જોવા મળે જીવનમાં, એક એકથી ચઢિયાતા
હોય કોઈ મનગમતા, કોઈ બોલે બોલ એવા મદયાતા
રહે મનડાને દિલડા એમાં ખેંચાતા, રહે જગફેરા એમાં ફરતા
આવી ભલે દિલમાં એ વસતા, રખાવે નયનોને ફરતાને ફરતા
અટકી ના કારવા, સંસારમાં રહ્યા નામ એમાં નોંધાવતા
કદી પ્રેમ પામતા, કદી વિખૂટા પડતા, સંસાર રહ્યા એમ ચલાવતા
રહ્યા દુઃખીને દુઃખી થાતા, આભાસી સુખ રહ્યા પામતા
રહ્યા જીવન આમ ધડાતા, રહ્યા જીવન આમ વિતાવતા
હસતા ભલે જીવનમાં, અંતરના દુઃખની આભા પસરાવતા
માને સહુ એક મેકથી દુઃખી કે સુખી, રહે સહુ એવું માનતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka ēkathī jōvā malē jīvanamāṁ, ēka ēkathī caḍhiyātā
hōya kōī managamatā, kōī bōlē bōla ēvā madayātā
rahē manaḍānē dilaḍā ēmāṁ khēṁcātā, rahē jagaphērā ēmāṁ pharatā
āvī bhalē dilamāṁ ē vasatā, rakhāvē nayanōnē pharatānē pharatā
aṭakī nā kāravā, saṁsāramāṁ rahyā nāma ēmāṁ nōṁdhāvatā
kadī prēma pāmatā, kadī vikhūṭā paḍatā, saṁsāra rahyā ēma calāvatā
rahyā duḥkhīnē duḥkhī thātā, ābhāsī sukha rahyā pāmatā
rahyā jīvana āma dhaḍātā, rahyā jīvana āma vitāvatā
hasatā bhalē jīvanamāṁ, aṁtaranā duḥkhanī ābhā pasarāvatā
mānē sahu ēka mēkathī duḥkhī kē sukhī, rahē sahu ēvuṁ mānatā
|
|